________________
૨૦૮
તપોરન રત્નાકર
૭૨. તી કરમાતૃતપ
પરમાત્મા
[જિનેશ્વર ભગવંતની માતા, જ્યારે ગર્ભમાં અવતરે છે ત્યારે શ્રેષ્ઠ ચૌદ મહાસ્વપ્નો જુએ છે. ચૌદે મહાસ્વપ્નાનાં નામ આ પ્રમાણે છે. ૧ હસ્તી, ૨ વૃષભ, ૩ સિ'હ, ૪ લક્ષ્મીદેવી, ૫ પુષ્પની માળ, ૬ ચદ્ર, ૭ સૂર્ય, ૮ ધ્વજ, ૯ કળશ, ૧૦ સરોવર, ૧૧ સમુદ્ર, ૧૨ દેવિવમાન, ૧૩ રત્નસમૂહ અને ૧૪ નિ મઅગ્નિ, ચક્રવર્તીની માતા પણ આ જ મડ઼ાસ્વપ્નો જુએ છે, પણ તે તી‘કરની માતા કરતાં કઇક હીન કાંતિવાળા જુએ છે.
જ્યારે જિનેશ્ર્વર માતાના ગર્ભમાં અવતરે છે ત્યારે તેના પ્રભાવથી માતાનું શરીર સ્વચ્છ અને સુગંધી થઈ જાય છે. અન્ય માતાઓની માફ્ક તેમનુ ગસ્થાન બીભત્સ જણાતું નથી. પરમાત્માના જન્મ પછી પ્રાયઃ જિનમાતાએ અન્ય ગર્ભ ધારણ કરતી નથી, કારણ કે તે અનુપમ શીલધર્મને ધારણ કરનારી હાય છે. નેમિનાથ ભગવ'તની માતા શિવાદેવી છે કેમ કે તેમણે લઘુત્ર રથનેમિને પણ તેવુ' કચિત્ જાણવું.
આ સબધમાં શ્રી
અપવાદરૂપ જણાય જન્મ આપેલ છે,
શ્રી સપ્તતિશતસ્થાન પ્રકરણમાં, ચાલુ અવસર્પિણી કાળના જિનેશ્વર ભગવંતની માતાને આશ્રયીને જણાવ્યું છે કે–શ્રી ઋષભદેવ આદિ આઠ જિનેશ્વરની માતાએ મેાક્ષે ગઈ. સુવિધિનાથ આદિ આય જિનેન્દ્રોની માતાએ સકુ માર દેવલાકમાં ગઈ અને કુંથુનાથ આદિ આઠ તીર્થંકરની