________________
મૃતદેવતા તપ
૨૦૧ પ્રતિલાભવા, અને અંબાની મૂતિ બે પુત્ર સહિત તથા આમ્રની લુમ્બ સહિત કરાવવી, પછી તેનું પૂજન કરવું એમ કહ્યું છે.) ગરણું છે હી “શ્રી અંબિકાદેવ્ય નમઃ” એ પદનું નવકારવાળી વીશ પ્રમાણે ગણવું.
૭૦ મૃતદેવતા તપ શ્રુતજ્ઞાનની-પ્રવચનની અધિષ્ઠાત્રી દેવીને શ્રીદેવતા કહેવામાં આવે છે. તદેવતા, વાગીશ્વરી, શારદા કે સરસ્વતી તે બધા પર્યાયવાચક નામો છે.
ધર્મ બે પ્રકારે કહ્યું છે : એક ચારિત્ર ધર્મ અને બીજો મૃતધર્મ. સંયમના પાલનરૂપ ચારિત્રધર્મ અને સમ્યગજ્ઞાનના આરાધનસ્વરૂપ શ્રતધર્મ, સમ્યજ્ઞાન ગણધરગુંફિત અને તીર્થકરભાષિત સૂત્ર-સિદ્ધાંતના આલંબનથી જ પ્રાપ્ત કરી શકાય છે. આવી આરાધના સારી રીતે થઈ શકે તે માટે શ્રધર્મની અધિષ્ઠાત્રી મૃતદેવતાની સ્તુતિ “સુઅદેવયા ભગવઈ...” પણ કરવામાં આવી છે. શ્રી પુખરવરદીસૂત્ર-તે શ્રુતસ્તવ જ છે. તેમાં શ્રતને જ મહિમા વર્ણવવામાં આવે છે. કલાકંદની ચેથી ગાથા મૃતદેવીની સ્તુતિરૂપ છે. - નિર્વાણકલિકામાં શ્રી કૃતદેવીનું સ્વરૂપ વર્ણવતાં કહ્યું કે—કૃતદેવી શ્વેત વર્ણવાળી તેમજ હંસના વાડનવાળી છે. તેના જમણા બે હાથમાં વરદાન તેમજ કમળ છે અને ડાબા બે હાથમાં પુસ્તક અને માળા રહેલ છે, જ્યારે