________________
૨૦૪
તપેારત રત્નાકર
દેશના એકત્ર થયેલા અનેક રાજકુમાર પૈકી નાગપુરના અશેકકુમારના કંઠમાં વરમાળા આરોપી.
નાગપુર આવ્યા ખાદ અશેકનાં પિતાએ અશેાકને રાજ દીક્ષા ગ્રહણ કરી. ભેગવિલાસ ભોગવતાં રાહિણીને આઠ પુત્રો અને ચાર પુત્રીઓ થઈ. એકદા રાહિણી ગોખમાં બેઠી હતી તેવામાં કોઈ સ્ત્રીના પુત્ર મૃત્યુ પામવાથી રુદન કરવાના અવાજ સભળાયા.
તે સ્રી માથું કૂટતી હતી, છાતી પીટતી હતી અને વારંવાર વિલાપ કરતી હતી. આ દ્રશ્ય જોઈ રાહિણીએ રાજાને પૂછ્યુ કે સ્ત્રી કઈ જાતનું નાટક કરે છે ? રાજાએ કહ્યું કે-આ નાટક નથી. તે સ્ત્રી રડે છે, તુ તારા સુખનો ગ ન કર. રોહિણીએ કહ્યું કે-ડું ગ કરતી નથી. મેં આવું દ્રશ્ય કોઈ સ્થળે જોયુ નથી તેથી પૂછું છુ કે—આ સ્ત્રી શુ' કરી રહી છે ? રાજાએ કહ્યુ` કે-તે રુદન કરે છે. શહિણીએ પુનઃ પૂછ્યું કે-આ સ્ત્રી આવું કયાંથી શીખી હશે? આવી જાતના પ્રશ્નથી રાજાને કઇક રોષ ચડયા અને આવેશમાં ને આવેશમાં કહ્યું કે—લે તને પણ હું શીખવું. એમ બેલી, રાણીના ખાળામાં રમતા સૌથી નાના લેાકપાલ નામનો પુત્ર ઉપાડી લઈ, ગોખમાંથી નીચે ફેંકયા પરન્તુ રેાહિણીનું પુણ્ય જાગૃત હતુ એટલે પરદેવીએ પુત્રને અદ્ધરથી જ ઝીલી લીધા અને સિંહાસન પર બેસાડયા. આવા ચમત્કાર જોઇ રાજા ઘણું જ આશ્ચય પામ્યા.
ઘેાડાએક દિવસે બાદ તે નગરીમાં રુપ્પકુંભ અને