________________
૧૯૬
તારત્ન રત્નાકર
ચાલતા હોય તે તે તીથંકરના નામનુ' ગરણું (જેમકે પહેલુ વિમલનાથાય નમ:”) નવકારવાળી વીશનુ' ગણવુ, સાથીયા વિગેરે ખાર માર કરવા.
૬૯. અમ તપ.
[અંબિકા દેવી શ્રી નેમિનાથ ભગવંતની શાસનદેવી છે. તેને અનુલક્ષીને કરાતા તપ બા તપ” કહેવાય છે. 'બિકા દેવીની હકીકત સક્ષિપ્તમાં નીચે પ્રમાણે છે—
સૌરાષ્ટ્રનું કાડીનાર (કુબેરનગર) યક્ષાનદીના કિનારે રળિયામણું શહેર છે. ત્યાં સામભટ નામના દ્વિજને અબિકા નામની પત્ની હતી. જો કે સોમભટ્ટના પિતા જૈનત્વના સંસ્કારાથી વાસિત હતા, પરંતુ તેના સ્વર્ગવાસની સાથેાસાથ તે સસ્કારેા લુપ્ત થઈ ગયા હતા. સોમભટમાં તે વારસા નહાતા ઊતર્યાં. અ'ખિકા સુશીલ, સદ્દગુણી અને શ્રદ્ધાળુ સ્ત્રી હતી.
એકદા માસેાપવાસી એ મુનિવરે તેના ગૃહાંગણે આવી ચઢયા. અંબિકાએ ઉલ્લાસપૂર્ણાંક ભાવસહિત ખને મુનિવરને ગોચરી વહેારાવી, શાંતમુખમુદ્રાવાળા અને મુનિવરો “ધ લાભ”રૂપી આશીષ આપી ચાલ્યા ગયા. અંબિકાને સુપાત્રદાન આપ્યાના અતીવ સતાષ થયેા.
બાજુમાં જ રહેતી દ્વિજ પાડોશણે આ કાર્ય નીહાળ્યુ અને તેના ઇર્ષ્યાગ્નિ ભભૂકી ઊઠયા. મુનિ પ્રત્યેના દ્વેષ પણ