________________
૧૯૪
તપોવન નાકર
આચારાદિક નામથી, વસ્તુ નામ શ્રત સાર ! અર્થ અનેકવિધ ગ્રહે, તે પિણ એક અધિકાર મારવા થી શુ ૧૭ દુગ સંય પણવીસ વસ્તુ છે, ચૌદ પૂરવને સારા જાણે તેને વંદના, એક શ્વાસે સે વાર ર૪ શ્રી શુ૧૮ ઉત્પાદાદિ પૂરવ જે, સૂરો અર્થ એક સાર વિદ્યા મંત્રાણ કહ્યો, પૂરવ શ્રત ભંડાર ારા શ્રી શુ૦૧૯ બિંદુસાર લગે ભણે, તેહિજ પૂરવ સમાસ શ્રી શુભવીરને શાસને, જે જ્ઞાનપ્રકાશ પરદા શ્રી ૨૦
(પ્રથમના ૪ પીઠિકાના દુહા, દો. દરેક ભેદે કહેવાને દુહે અને ૯ દુહ તેટલા ખમાસમણમાં ન ગણવા.) ઇતિ અક્ષયનિધિ તપ ખમાસમણના દુહા સમાપ્ત.
પછી પસલી (બે) ભરી “બેધાગાધં સુપદપદવી”એ સ્તુતિ બેલીને તે પણ કુંભમાં નાંખો. કુંભ પાસે કલ્પસૂત્રની સ્થાપના કરવી. માથે ચંદરવા, પુઠીયા બાંધવા. ડાંગરની ઢગલી ઉપર કુંભ સ્થાપ. પંદરમે દિવસે તે કુંભ પૂરે ભરે. પછી તેના પર શ્રીફળ મૂકી તેને લીલા અથવા પીળા રેશમી વસ્ત્રથી બાંધે. શ્રાવણ વદ ચોથથી આરંભી ભાદરવા સુદી ચેને દિવસે તપ પૂરે કરે. દરરોજ એકાસણાં કરવાં. બ્રહ્મચર્ય પાળવું, કુંભ પાસે અખંડ દી' ફાનસ વિગેરે જતનાપૂર્વક રાખ. “ હી શ્રી ફલી નમે નાણસ્સ એ ગરણું
૧. દીવામાં જંતુ ન પડે તેવી પૂરતી કાળજી રાખવી.
૨. આવા કઠણ અક્ષરો ગણવા મુશ્કેલ પડે તેણે “નમો નાણસ્સ” આટલો જ જપ કરવો. એક પ્રતિમાં હોવાથી અહીં આ મંગાક્ષરો લખ્યા છે.