________________
તપોરન રત્નાકર
૧૮૪
પૂર્ણ થયે તે સિદ્ધિપદને પામી. ત્યાં અનંતજ્ઞાન, અનંતદન, અનંતચારિત્ર, અને તવી – એ અનંતચતુષ્ટયી યુક્ત થઈ અનુલઘુપણું પ્રાપ્ત કર્યું. ત્યાં એક અવગાહનામાં અને ત સિદ્ધો છે અને તેના દેશ-પ્રદેશને અવગાડીને રહેલા તે કરતાં અસંખ્ય શુા સિદ્ધો છે, ત્યાં પણ મનુષ્પવના શરીર કરતાં ૐ અવગાહનાએ સિદ્ધ થઇ યાવત્ અક્ષયસ્થિતિ પામી.
घट संस्थाप्य देवाग्रे, गन्धपुष्पादिपूजितम् । તો વિધીવત હર્ષ, તક્ષધિય ઘુટણમ્ ॥ ॥
આ તપ અક્ષયનિધિ (અખૂટ ભંડાર)ની જેવા હાવાથી તેનું નામ અક્ષયનિધિ તપ છે. તે શ્રાવણ વદ ચેથને દિવસે શરૂ કરવા. તે દિવસે જિનેશ્વરની પ્રતિમા આગળ ગાયના છાણુથી ભૂમિ લી...પીને તે પર ગ ુલી કરી તેના પર કુંભ સ્થા પન કરવા. ( તે કુંભ સુવર્ણ ના, રૂપાના કે અન્ય ઉત્તમ ધાતુને અથવા છેવટે માટીને લેવે.) તે કુભ વિચિત્ર પ્રકારના સુગંધી પુષ્પોથી પૂજવા તથા તેમાં સુવર્ણ, મણિ, મુક્તાફળ, સોપારી વિગેરે નાખીને તેનું ત્થાપન કરવુ. પછી પ ંદર દિવસ સુધી તેનું નિત્ય પૂજન કરવું. જિનેશ્વરને ત્રણ પ્રદક્ષિણા કરીને ઘટમાં અક્ષતની અંજલી દરરોજ નાંખવી. (તે અંજલીમાં સેનાનાણું, સાપારી વિગેરે લેવુ) કુંભ પાસે નવેદ્ય ઢોકવું. દરરોજ શક્તિ પ્રમાણે એકાસણુ' અથવા બેસણુ કરવુ, હુ ંમેશાં કુંભ પાસે નૃત્ય, ગીતાહિક ઉત્સવ કરવા. એ રીતે પર્યુષણુ પર્યંત આ તપ