________________
અક્ષયનિધિ તપ
૧૮૫ કરે. ( સંવત્સરીને દિવસે એટલે છેલ્લે દિવસે ઉપવાસ કરો. ) આ રીતે ચાર વર્ષ પર્યત આ તપ કરે. ઉદ્યા. પનમાં મોટી નાત્રવિધિપૂર્વક નાના પ્રકારના પાન, ફળ વિગેરે કવાં. સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપ કરવાથી સર્વ પ્રકારની સંપત્તિ પ્રાપ્ત થાય છે.
બીજી રીતે અક્ષતની મુઠી હંમેશાં કુંભમાં નાંખવી. જેટલા દિવસે તે ઘટ પૂર્ણ થાય તેટલા દિવસ પ્રતિદિન એકાસણાદિક તપ કરે. બીજે સર્વ વિધિ તથા ઉદ્યાપન ઉપર પ્રમાણે જાણ. આ 8 વકને કરવાને આગાઢ તપ છે. ગરણું “ હી ન નાણસ્સ એ પદનું નવકારવાળી વીશ પ્રમાણે ગણવું. સાથીયા વિગેરે એકાવન એકાવન કરવા.
૬૭૨ અક્ષયનિધિ તપ આ તપ શ્રાવણ વદ ૪ ને દિવસે શરૂ કરી સળ દિવસે પૂરો કરે તેમાં સુવર્ણને રત્નજડિત કુંભ કરાવ અથવા શક્તિ પ્રમાણે બીજી કોઈ રૂપા વિગેરે ધાતુને કરાવે અથવા છેવટ શકિત ન હોય તે માટીને કરાવ પછી તે કુંભ ઘરમાં, દેરાસરમાં અથવા ઉપાશ્રયે પવિત્ર સ્થાને જિનબિંબની સમીપે ગહેલી કરી તે પર સ્થાપ. તેની સમીપે સ્વસ્તિક કરી તે પર કલ્પસૂત્ર પધરાવવું. તેની પાસે હમેશાં બન્ને કાળનું પ્રતિકમણ કરવું. હમેશાં દેવપૂજા કરવી. પુસ્તક ઉપર ચંદરે બાંધ, જ્ઞાનને ધૂપ દીપ કરી હમેશાં રૂપાનાણે પૂજવું અથવા શક્તિ ન હોય તે પહેલે