________________
અક્ષયનિધિ તપ
૧૭૫
સંવર નામે શેઠ વસતા હતા. તેને ગુણવતી નામે સ્ત્રી હતી. તે ખરેખરી ગુણુવતી જ હતી; પરંતુ પૂર્ણાંકમની વિપરીતતાથી તેના ગૃહમાં દારિદ્રયે વાસ કર્યાં હતા. સ્ત્રી ભત્ત્તર મહા મુશ્કેલીએ આજીવિકા ચલાવવા લાગ્યા. સુખના ઇચ્છુક પ્રાણીએ ધર્મારાધન કરવાની જરૂર છે. તે સિવાય સુખસંપત્તિની પ્રાપ્તિ થઈ શકતી નથી.
અન્યદા ગુણવંતીએ ગર્ભ ધારણ કર્યાં. ગના પ્રભાવથી શેઠની આજીવિકાના સાધના વૃદ્ધિ પામ્યા. બીજા વેપારીએ પોતાના ભાગમાં તેમને વેપાર કરાવવા લાગ્યા અને તેમ કરતાં કરતાં શેડના વ્યાપાર વૃદ્ધિ પામ્યા એટલે દ્રવ્યનુ આગમન પણ વધારે થવા લાગ્યું. ગભ સ્થિતિ પૂર્ણ થયે ગુણવતીને પુત્રીનેા પ્રસવ થયેા. તેની નાળ દાટવા માટે ખાડા ખેદતા તેમાંથી નિધાન નીકળ્યું. પુત્રી ભાગ્યશાળી ગણાઈ. રાજમંદિર સુધી એ વાત પહેાંચી અને રાજાએ પણ તેને બહુમાન આપ્યું' અર્થાત્ શેઠને ઘેર વધામણી મેકલી. સવર શેઠે પણ એ ભાગ્યશાળી પુત્રીને જન્મ-મહેાત્સવ પુત્રની જેવા કર્યાં અને બારમે દિવસે સગાકુટુંબીઓને આમત્રણ કરી જમાડીને તેમની સમક્ષ પુત્રીનું સુંદરી એવુ નામ સ્થાપન કર્યું.... અનુક્રમે તે ખીજના ચંદ્રની જેમ પ્રતિદિન વૃદ્ધિ પામવા લાગી.
તે સુંદરી રમતાં રમતાં જ્યાં જ્યાં જર્મન ખેાદતી હતી ત્યાં ત્યાં સહેજે મણિમાણેકયુક્ત નિધાન પ્રગટ થતું હતું. તેવી રીતે પુષ્કલ નિધાન પ્રાપ્ત થવાથી શેઠ પણ ઘણા દ્રવ્યવાન થયા અને સત્ર તેની આખરુ-ઈજ્જત વિસ્તાર