________________
તપોરન રત્નાકર
૧૭૬
પામવા લાગી. આ જગતમાં દ્રવ્ય એ એવી મહત્ત્વવાળી વસ્તુ ગણાય છે કે જેનાવડે મનુષ્યને દરેક પ્રકારની મઢુત્તા પ્રાપ્ત થાય છે. દ્રવ્યવાન મનુષ્ય વિચક્ષણ ન હેાય તે પણ વિચ ક્ષણ ગણાય છે, પાંચમાં પૂછાય છે અને જ્યાં જાય છે ત્યાં તે બહુમાન પામે છે; એટલુ જ નહિ પણ તેનું વચન પણ કોઈ ઉલ્લંઘતુ નથી. અહીં એટલું યાદ રાખવાનું છે કે દ્રવ્યપ્રાપ્તિની સાથે જો અભિમાનની કે દુરાચરણની પ્રાપ્તિ થઇ હોય છે તે તેને પૂર્ણાંકત લાભ મળી શકતા નથી, માટે દ્રવ્યવાન મનુષ્યાએ તે બંને પ્રકારથી તદન દૂર રહેવાનુ ધ્યાનમાં રાખવુ.
સુદરી અનુક્રમે યૌવનાવસ્થા પામી એટલે તે રભા અને ઉર્વશી જેવી શૈાભવા લાગી. શેઠના મનમાં તેને જોઈને વર માટે ચિંતા ઉત્પન્ન થઈ. યાગ્ય કન્યા જો યાગ્ય વરને આપવામાં આવે તે જ તે દ ંપતી સ ́પૂર્ણ સુખ મેળવી શકે છે, તેથી એવી ચિ'તા શેઠને ઉદ્ભવે એ સ્વાભાવિક છે અને એવી અનુપમ કન્યાને યેાગ્ય વર મળવા મુશ્કેલ પડે તે પણ સાચી વાત છે, પરંતુ તેવા સમૈગ પૂર્ણાંકને અનુસારે મળી આવે છે. સુંદરીના સબધ તે જ નગરમાં સમુદ્રપ્રિય નામે શેઠની કમલશ્રી નામની સ્રીથી જન્મેલા શ્રીદત્ત નામના શ્રેષ્ઠીપુત્ર સાથે થયા. માટી ધામધૂમ સાથે તેના પાણિગ્રહણ મહેાત્સવ કરવામાં આવ્યે અને ઘણા દ્રવ્યસહિત તેને સાસરે વળાવવામાં આવી.
પવિત્ર પગલાંવાળી સુંદરી સાસરે આવી કે તે જ વખતે ત્યાં પગના 'ગૂડાવડે એક કાંકરો કાઢતાં નિધાન