________________
તપોરન રત્નાકર
હું દીક્ષાના પ્રભાવથી મૃત્યુ પામીને પાંચમે બ્રહ્મ દેવકે દેવ થયે છું. આ શ્રીફળ ને કરંડિયો હું તને આપું છું તે ઘડણ કર. શ્રીફળમાં દિવ્ય વસ્ત્ર છે અને કરંડિયામાં આભૂષણ છે. જ્યારે તારે તે પહેરવાની ઈચ્છા થાય ત્યારે તું પહેરેજે એટલે તારું મૂળ રૂપે પ્રકટ થશે. બાદ નળની ઈચ્છાથી પિતા–દેવે તેને સુસુમરપુરનગરે પહોંચાડે.
દવેગે તે નગરમાં રાજહુસ્તી ગાંડ થઈ ગયે. નળે. તેને વશ કર્યો. દધિપણે રાજવીએ નળને પિતાની પાસે બોલાવ્યા. રાજાને કુબડાએ કહ્યું કે-હું નળ રાજાને રસે છું. સૂર્યપાક રસવતી જાણું છું. નળરાજા દમયંતીને વનમાં ત્યાગ કરી કયાંક ચાલ્યા ગયા છે.
એકદા કેઈક પાઠકે રસયા (નળ) પાસે દમયંતીને લગતા કો ઉચ્ચાર્યા એટલે કુબડાએ તેને દમયંતીનું વૃત્તાંત પૂછ્યું. તેણે જણાવ્યું કે-દમયંતીએ પ્રાત:કાળ થતાં જ નળને નહીં જોતાં વિલાપ કરવા માંડે. તેવામાં પાલવ પર લખેલ અક્ષરપંક્તિ તરફ દૃષ્ટિ ગઈ એટલે પિતાને ત્યાગ થયેલે જાણી તેણી અતિ દુઃખી થઈ તેવામાં એક સાર્થને. મેળાપ થઈ ગયો. એટલે તેની સાથે તે આગળ ચાલી. વર્ષાઋતુમાં સાથે પડાવ નાખતાં તેણીએ ગુફામાં રહી ધર્મા. રાધન કર્યું. બાદ આગળ વધતાં માર્ગમાં તેણીને કઈ રાક્ષસ મળે. રાક્ષસથી તેણું ક્ષેભ ન પામતાં રાક્ષસ પ્રસન્ન થયો અને જણાવ્યું કે આ વર્ષે તને તારા પતિને મેળાપ થશે. બાદ એકાંત ગુફામાં રહી, શ્રી શાંતિનાથ ભગવંતનું