________________
૧૧૨
તપન રત્નાકર
આદેશ કર્યો કે પિલી ઓરડીમાં પડેલા ઘડામાંથી તું પુપની માળ લઈ આવ. પૂજા માટે તેને ઉપયોગ કરવાનું છે.
શ્રીમતીને આ કાવત્રાની ગંધ પણ નહોતી. તે પ્રતિ દિન નવકારમંત્રનું સ્મરણ કરતી. આજે પણ સ્મરણ કરતી કરતી તે અંધારી કેટડીમાં ગઈ. ઢાંકણું ખસેડી ઘડામાં હાથ નાખી તે પુષ્પની માળા લઈને પતિ પાસે આવી.
નવકારમંત્રના પ્રભાવથી શાસનદેવીએ ઘડામાંથી સાપને ખસેડી તેને સ્થળે પુષ્પની માળા ગોઠવી હતી.
આ દશ્ય જોતાં જ ચકિત બનેલા તેના પતિએ ઘરના બધા માણસને એકત્ર કર્યા અને બનેલ બનાવ કહી સંભળાવ્યું. આ પ્રભાવથી ઘરના બધા માણસો શ્રીમતીના ચરણમાં પડ્યા અને પોતાના દુષ્ટાચરણની માફી માગી.
શ્રીમતીએ જણાવ્યું કે-આપ સર્વ તે મારે પૂજ્ય છે. મારું કહેવું એટલું છે કે–તમે સર્વ સન્માર્ગે વળે સદ્ધર્મનું આચરણ કરો અને પ્રતિદિન નવકારમંત્રનું
સ્મરણ કરે. તુષ્ટ બનેલા સાસુ-સસરાએ શ્રીમતીના કથનથી મેટો મહોત્સવ કર્યો અને પિતાનું દ્રવ્ય ધર્મકાર્યોમાં વાપરવું શરૂ કર્યું.
શિવકુમાર યશોભદ્ર નામના શ્રેષ્ઠીને શિવ નામને પુત્ર હતું. બાલ્યવયથી જ તે જુગાર વિગેરે વ્યસનમાં આસક્ત બન્યું હતું. તેના પિતાએ તેને ઘણીવાર સમજાવ્યું છતાં તેની કંઈ પણ