________________
લેાકનાલિ તપ
૧૫૫
આ લાક કોઈ એ ઉત્પન્ન કર્યો નથી. સ્વયંસિદ્ધ નિરાધાર સદા શાશ્વત છે. આ લેક ધર્માસ્તિકાય, અધર્માં સ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિ કાયમય છે. આ ચૈાદ રાજલેાક મધ્યે ત્રસ જીવેાના પ્રાધા ન્યવાળી, ચૌદ રાજપ્રમાણ લાંબી અને એક રાજ પહેાળી વસનાડી” આવેલ છે, જેમાં એકેન્દ્રિયથી માંડી પચેઇંદ્રિય પન્ત જવા હોય છે. તેની બહારના લેાકક્ષેત્રમાં કેવળ એકેન્દ્રિય જીવા જ હાય છે.
અધા, તિક્ અને ઉર્ધ્વ એ ત્રણે સ્થાને “ લેક ’’ શબ્દ લગાડીને મેલાય છે. અધેાભાગે અધિક સાત રાજ પૃથ્વી છે. ઊર્ધ્વ ભાગે કાંઇક ન્યૂન સાત રાજ પૃથ્વી છે. ઊધ્વ લોકના સાત રાજ્ય મધ્ય તિય ગલેાક તેમજ સિદ્ધશિલાના સમાવેશ થાય છે
ઊલાક સાત રત્તુથી ન્યૂન મૃદગાકારે, તિય શ્લોક ૧૮૦૦ યાજન ઘટાકારે અને અધેાલેક સાત રત્તુથી અધિક અધામુખી કુંભીના આકારે છે,
અધેલેાકમાં નારકીએ, પરમાધામીઓ, ભુવનપતિ દેવ-દેવીએ વિગેરેનાં સ્થાના છે. તીાંલાકમાં વ્રતરા અને મનુષ્ય, અસ ́ખ્યદ્વીપસમુદ્રો, જ્યાતિષી દેવા આવેલા છે, ઊર્ધ્વલોકમાં સદાનદ નિમગ્ન ઉત્તમ કેટીના વૈમાનિક દેવે તથા તેમના વિમાને છે. ત્યારબાદ સિદ્ધ પરમાત્માથી વાસિત સિદ્ધશિલાગત સિદ્ધ પરમાત્માએ રહેલ છે.]