________________
શ્રી લક્ષપ્રતિપદ તપ
૧૬૩ - શ્રી મહાવીરસ્વામીએ છદ્મસ્થ અવસ્થામાં જે તપ કર્યો તે મહાવીર તપ કહેવાય છે. તેમાં બાર વર્ષ અને તેર પક્ષ એટલે સાડાછ માસ સુધી દશ દશ ઉપવાસે પારણું કરીને તપ પૂર્ણ કર.
ઉદ્યાપનમાં મોટી સ્નાત્રવિધિપૂર્વક શ્રી મહાવીરસ્વામીની પ્રતિમા આગળ સુવર્ણમય વટવૃક્ષ હેક. તથા સંધવાત્સલ્ય વિગેરે કરવું. આ તપનું ફળ કર્મને ક્ષય થાય તે છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. ગરણમાં “શ્રી મહાવીરસ્વામિને નમઃ” એ પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે બાર બાર કરવા.
૬૧. લક્ષપ્રતિપદ તપ. (લાખી પડે) शुक्ल प्रतिपदः सूर्यसंख्या एकाशनादिभिः । समर्थनीयास्तपसि लक्षप्रतिपदाख्यके ॥ १॥
શુકલપક્ષની એકમને દિવસે એકાશનાદિક (અથવા ઉપવાસાદિક) તપ કરે. એ રીતે બાર એકમે એટલે એક વર્ષે આ તપ પૂર્ણ થાય છે. આ તપ શ્રાવક શ્રાવિકાએ કરવાનું છે, ઉદ્યાપનમાં દેવપૂજાપૂર્વક દેવની પાસે લક્ષ (એક લાખ) ધન્ય
કવું. લક્ષ ધાન્યનું પ્રમાણ આ પ્રમાણે-ચેખા માણુ ૫, મગ પાલી ૨, મઠ પાલી ૧, અડદ પાલી, ૧, ચણા માણ ૨, ચેળા માણા ૨, તુવેર પાલી ૮, વાલ માણા ૨, તલ પાલી છું,