________________
નીરજશિખ તપ
ગરણમાં છે હી નમે અરિહંતાણું” પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે બાર બાર કરવા.
૬૩. નીરૂજશિખ તપ. (નીરૂફ સિંહ) तपो नीरुजशिखाख्यं विधेयं तद्वदेव हि । नवरं कृष्णपक्षे तु, करणं तस्य शस्यते ॥१॥
નીરજ એટલે રોગરહિત જેની શિખા એટલે ચૂડા છે, તે નિરૂશિખ નામને તપ કહેવાય છે. આ તપ સર્વાંગસુંદરની જેમ જ કરે એટલે એકાંતરા આઠ ઉપવાસ તથા સાત આંબીલ મળી પંદર દિવસે પૂર્ણ કરે. વિશેષ એટલે કે-આ તપ કૃષ્ણ પક્ષની એકમને દિવસે આરંભ કરી અમાવાસ્યાએ પૂર્ણ કરાય છે. ઉદ્યાપન વિગેરે સર્વાગ સુંદરની જેમ જાણવું. (જુઓ નંબર ૬૨ વળે ત૫) આ તપ કરવાથી આરેગ્યતા પ્રાપ્ત થાય છે. આ શ્રાવકને કરવા લાયક આગાઢ તપ છે. આ તપમાં ગ્લાન સાધુ સાધ્વીની ઔષધ્યાધિવડે શુશ્રુષા કરવાની મુખ્યતા છે. (નિજિગીષ્ઠમાં અને આમાં તફાવત છે. જુઓ તપ નંબર ૧૨૪) ગરણું વિગેરે પૂર્વની જેમ જાણવું.
૬૪. સૌભાગ્ય કલ્પવૃક્ષ તપ [ વગર પરિશ્રમે, માત્ર તે સ્થળે જઈ ચિંતન કરવા માત્રથી જે મનવાંછિત પદાર્થો આપે તે કલ્પવૃક્ષ કહેવાય. આ