________________
૧૬૦
તપેારત રત્નાકર
૬૦. માદ્યમાળા તપ.
आरभ्य पोषदशमीं पर्यन्ते माघशुक्लपूर्णायाः । स्नात्वाऽर्हन्तं संपूज्य चैकभक्तं विदध्याच्च ॥ १ ॥
માઘ માસમાં માળારૂપે કરવાનો જે તપ તે માઘમાળ! તપ કહેવાય છે. તે તપ પાષ વદ દશમને દિવસે આરબી માઘ શુઠ્ઠી પુર્ણિમાએ પૂરો કરવા. તેમાં હ ંમેશા સ્નાન કરીને અરિહંતની પૂજા કરી નિરંતર એકાસણા કરવાં. આ તપ એકવીશ દિવસે પૂર્ણ થાય છે. એ પ્રમાણે ચાર વર્ષ સુધી કરવું. ઉદ્યાપને મોટી સ્નાત્રવિધિપૂર્વક જિનેશ્વરની પૂન્ન કરી સુવર્ણ મણિથી ગતિ એવા ધૃતના મેરુ ખનાવી દેવ પાસે ઢોક. પક્વાન્ન ફળ વિગેરે યથાશક્તિ ઢાંકવા. મુનિને દાન દેવુ'. સંઘપૂજા, સંઘવાત્સલ્ય કરવું. આ તપનું ફળ ઉત્તમ સુખની પ્રાપ્તિ થાય તે છે. આ કેવળ શ્રાવકને કરવાના આગાઢ તપ છે. “નમે અરિહતાણ” પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે
બાર બાર કરવા.
૬૦-૧. શ્રી મહાવીર તપ.
[નિકાચિત કર્મ ખપાવવા માટે ઉગ્ર તપશ્ચર્યાં જેવુ એક પણ પ્રમળ સાધન નથી. ભગવંત મહાવીરના જીવે ત્રિપૃષ્ઠ વાસુદેવ વિગેરે ભવામાં બાંધેલ નિખિડ ક ગ્રંથીને ભેદવા માટે ઘર તપશ્ચર્યા કરી અને એટલા જ માટે આપણે તપપ૬ની પુજાની ઢાળમાં ગાઈએ છીએ કે