________________
૧૫૬
તરત્ન રત્નાકર
सप्तपृथ्व्यो मध्यलोकः, कल्पा ग्रैवेयका अपि । अनुत्तरा मोक्षक्षिला, लोकनालिरितीयते । ॥१॥ एकभक्तान्युपवास एकभक्तानि नीरसाः । आचाम्लान्युपवासश्च क्रमात्तेषु तपः स्मृतम् ॥२॥
લેકનાલના કેમે કરીને જે તપ કરવો તે લેકનાલિ. તપ કહેવાય છે. તેમાં સાત નરક પૃથ્વી, એક મધ્ય લેક, બાર કલ્પ, નવ રાયક, પાંચ અનુત્તર વિમાન તથા મોક્ષ ( સિદ્ધ)-શિલા એ લેકનાળ કહેવાય છે તેમાં સાત નરક પૃથ્વીને ઉદેશીને સાત એકાસણી કરવાં. પછી મખ્ય લેકને ઉદ્દેશીને એક ઉપવાસ કરે. પછી બાર કલ્પ (દેવલેક)ને ઉદેશીને બાર એકાસણાં કરવાં. પછી નવ વૈવેયકને આશ્રપીને નવ નવી કરવી. પછી પાંચ અનુત્તર વિમાનને આશ્રથીને પાંચ અબીલ કરવા. પછી સિદ્ધશિલાને આશ્રયીને એક ઉપવાસ કરે, એ પ્રમાણે પાંત્રીસ દિવસવડે આ તપ પૂર્ણ થાય છે. તેમાં એકાસણું ૧૯, નવી, ૯, બીલ ૫ અને ઉપવાસ ૨ થાય છે. ઉદ્યાપનમાં મોટી સ્નાત્ર વિધિપૂર્વક જિનપૂજા કરવી. રૂપાની સાત પૃથ્વીઓ, સુવર્ણમય મધ્યલેક, વિવિધ મણિમય બાર કલ્પ, નવ વેયક અને પાંચ અનુત્તર વિમાન તથા સ્ફટિકમય સિદ્ધશિલા (રૂપાના ચંદ્ર સહિત) કરવી અને તેના પર સુવર્ણ તથા રત્ન સ્થાપવા અને તે સર્વ દેવ પાસે પુરુષ પ્રમાણ અક્ષતને ઢગલો
* રૂપાનો ચંદ્ર કરવાનું (બ) વિગેરે નંબરવાળી પ્રતિ કહે છે.