________________
૧૧૬
તરત્ન રત્નાકર પૂર્વનું પ્રમાણ કેટલું તે જાણવા માટે શાસ્ત્રકારોએ જણાવેલ છે કે૧. ઉત્પાદ પૂર્વ એક હસ્તી પ્રમાણ શહીથી લખી શકાય,
૨. આગ્રાયણી પૂર્વ બે
* * * ૩. વીર્યપ્રવાદ , ચાર
છે છે કે ૪. અસ્તિપ્રવાદ ,, આઠ
> > ) ૫. જ્ઞાનપ્રવાદ , સોળ ૬. સત્યપ્રવાદ ,, બત્રીશ ૭. આત્મપ્રવાદ , ચોસઠ ૮. કર્મપ્રવાદ , એક અઠ્ઠાવીસ ૯. પ્રત્યાખ્યાનપ્રવાદ ,, બસે ને છપ્પન , ૧૦. વિદ્યાપ્રવાદ , પાંચસે ને બાર , ૧૧. કલ્યાણપ્રવાદ , એક હજાર ચોવીશ , ૧૨. પ્રાણાવાય, એક હજાર તે અડતાલીશ , ૧૩. ક્રિયાવિશાળ , ચાર હજાર ને છનું ,, ,, ૧૪. લેકબિંદુસાર , આઠ હજાર, એક ને બાણું , ,
એકંદરે સોળ હજાર, ત્રણ ને ચાટી હસ્તીને જોખતાં જે પ્રમાણ થાય તેટલા પ્રમાણુ શાહીથી જેટલું લખી શકાય. તેને ચૌદ પૂર્વ પ્રમાણ કહી શકાય.
આવા અપૂર્વ કૃતધર મહાપુરુષવડે કથિત જેનાગમાં. શંકાસ્પદ હકીકત કેવી રીતે સંભવી શકે ? જ્ઞાન એ જ અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવામાં સૂર્ય સદશ છે માટે તે જ્ઞાનરૂપ ચૌદ પૂર્વની આરાધના કરવી તે સ્વપરહિતકારક છે.