________________
તપોરન રત્નાકર
૪. ઉપાધ્યાય-આચાર્ય ભગવ'તા રાજવીના સ્થાને છે, ઉપાધ્યાય ભગવત મત્રીના સ્થાને છે. આચાય ભગવતના સ્વય' વિનય કરવે અને ખીજા પાસે તેવા વિનય કરાવવેા તે તેઓનું મુખ્ય કર્તવ્ય છે, કારણ કે વિનય વિના વિદ્યા નથી તેમ વિનય વિના ધર્મ પણ નથી.' વિનયથી જ્ઞાન, જ્ઞાનથી દર્શીન (શ્રદ્ધા), દશનથી ચારિત્ર અને ચારિત્રથી મેાક્ષ પ્રાપ્ત થાય છે. ઉપાધ્યાયભગવંતના મુખ્ય ધર્મ ભણવુ. અને ભણાવવું તે છે. તેમના પચીશ ગુણે છે.
૧૨૪
૫. સાધુ-મોક્ષમાર્ગના સાધક તે સાધુ. આચાર્યા પાસેથી આચાર અને ઉપાધ્યાય પાસેથી વિનય પ્રાપ્ત કરીને તેઓ મુક્તિમાર્ગની સાધના કરે છે અને મુક્તિમાર્ગના મુસાફરને પણ સહાયક પણ બને છે. તેઓશ્રીની સહાય એવા પ્રકારની છે કેતેમાં એક પાઇ ને પણ ખચ કરવા પડતા નથી. તેમની પાસેથી જ્ઞાન, દર્શન તપ, શીલ તેમજ સ્વર્ગ અને અપવર્ગનાં સુખા પણ વિનામૂલ્યે મળે છે. સાધુના સત્તાવીસ ગુણા છે.
સ`મળીને પંચ પરમેષ્ઠીના ૧૦૮ ગુણા થાય છે. આપણે નિર'તર ગણતાં નવકારવાળીમાં ૧૦૮ મણકા હાવાનું કારણ પણ પંચપરમેષ્ઠીના સગુણાની સંખ્યા જ છે.
પાંચપરમેષ્ઠી જેવા જગત પર ઉપકાર કરનાર કોઈ નથી. આ સંબંધમાં વિશેષ જાણવાના જિજ્ઞાસુએ “ નમસ્કાર મહામત્ર નામક પુસ્તક વાંચવું. ]
??