________________
=
=
૧રર
તપોરત્ન રત્નાકર ૮. શેર-શૌચ-અંતઃકરણની પવિત્રતા તેમજ ચોરીને ત્યાગ.
૯. વિશ્વબં–અકિંચન્ય-સર્વ પ્રકારના પરિગ્રહને ત્યાગ. ૧૦. મr-બ્રહ્મચર્ય-વિષય વાસનાને ત્યાગ કરવો.
संयमादौ दशविघे धर्म एकान्तरा अपि । क्रियन्त उपवासा यत्तत्तपः पूर्यते हि तैः ॥१॥
દશ પ્રકારના યતિધર્મની આરાધના માટે આ તપ છે. તેમાં દશ ઉપવાસ એકાંતરે કરવા. તેણે કરીને આ તપ પૂર્ણ થાય છે. (આ તપ શુક્લ પક્ષમાં શરૂ થાય છે. જૈન પ્રબોધ) ઉદ્યાપનમાં મોટી સ્નાત્ર વિધિએ દેવ પૂજા કરી દશ દશ ફળ, પફવાન્ન વિગેરે વસ્તુઓ હેકવી. તથા મુનિને વસ્ત્રાપાત્રાદિકનું દાન દેવું. સંઘપૂજા, સંઘવાત્સલ્ય કરવું. આ તપનું ફળ શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થાય તે છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે.
તપને દિવસે ગરણું વિગેરે નીચે પ્રમાણે – ૧ ક્ષાંતિગુણધરાય નમઃ ૬ સંયમગુણધરાય નમઃ ૨ માર્દવગુણધરાય નમઃ ૭ સત્યગુણરાય ૩ આજીવગુણધરાય નમઃ ૮ શૌચગુણધર ય નમઃ ૪ મુક્તિગુણધરાય નમઃ ૯ અકિંચનગુણધરાય નમઃ પ તપગુણધરાય નમઃ ૧૦ બ્રહ્મચર્યગુણધરાય નમઃ
સાથીયા ૧૦, ખમાસમણ ૧૦, કાઉસ્સગ ૧૦ લેગસ્સને અને નવકારવાળી ૨૦ ગણવી.
નમ: