________________
૧૫૦
તપરના રત્નાકર કલ્યાણક એટલે પરમ શ્રેષ્ઠ દિવસ. તે દિવસે નારકી જેવા અતિ દારુણ દુઃખી જીવને પણ ક્ષણિક સુખને અનુભવ થાય છે
ઉપવાસત્રય વી, ટ્રાન્નિાવવાના ! एकभक्तांतरास्तस्मादुपचासत्रयं वदेत् ॥१॥
બત્રીશ ઉપવાસવડે જણાતાં કલ્યાણકને બત્રીશ કલ્યાણક કહે છે. તેમાં પ્રથમ અડ્રમ કરીને પારણું કરવું. પછી એકાંતર એકાસણાના પારણાવાળા બત્રીશ ઉપવાસ કરી તથા છેડે અડૂમ કરીને પારણું કરવું. એમ કરવાથી આ તપ આડત્રીશ ઉપવાસ અને ચેત્રીશ પારણાવડે એટલે તેર દિવસે પૂર્ણ થાય છે. ઉઘાપનમાં મોટી સ્નાત્રવિધિપૂર્વક બત્રીશ બત્રીશ પફવાન્ન, ફળ વિગેરે કવાં. સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપનું ફળ તીર્થકરનામકર્મની પ્રાપ્તિ થાય તે છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. (આ તપ વસુદેવહિંડીમાં છે.)
ગરણું તપ નંબર ૪૦ માં કહેલા “જબૂદ્વીપના પ્રથમ મહાવિદેહે જિનનામ” એ મથાળે લખેલા બત્રીશ નામનું ગણવું. સાથીયા, ખમાસમણા વિગેરે પણ તે જ પ્રમાણે કરવા. આ તપ જંબુદ્વીપમાં રહેલા મહાવિદેહમાં ઉત્કૃષ્ટ કાળે થયેલા ૩૨ પ્રભુના કેવળજ્ઞાન પ્રાપ્તિરૂપ કલ્યાણકના આરાધન સંબંધી જાણ.