________________
તપોરન રત્નાકર
બીજી રીત જૈન પ્રોાધ) (ચાર પ ત ઘન)
પ્રથમની રીત કરતાં અધિક તપ કરવા હોય તે આ રીતે કરવા. પ્રથમ શ્રેણીએ એક, બે, ત્રગુ અને ચાર નિર’તર ઉપવાસ એકાંતર પારણાવાળા કરવા. ખીજી શ્રેણીએ બે,ત્રણ, ચાર અને એક. ત્રીજી શ્રેણીમાં ત્રણ, ચાર, એક અને એ. ચેાથી શ્રેણીમાં ચાર, એક, બે અને ત્રણ પાંચમીમાં બે, ત્રણ, ચાર અને એક. ઇટ્ટીમાં ત્રણ, ચાર, એક અને બે. સાતમીમાં ચાર, એક, બે અને ત્રણ. આઠમીમાં એક, બે, ત્રણ અને ચાર. નવીમાં ત્રણ, ચાર, એક અને છે. દશમીમાં ચાર, એક, બે અને ત્રણ. અગિયારમીમાં એક, બે, ત્રણ અને ચાર, ખારમીમાં બે ત્રણ ચાર અને એક. તેરમીમાં ચાર, એક, બે અને ત્રણ. ચૈાદમીમાં એક; બે, ત્રણ અને ચાર. પંદરમીમાં બે, ત્રણ, ચાર અને એક તથા સાળમીમાં ત્રણ, ચાર, એક અને બે. એ પ્રમાણે અનુસે નિરંતર ઉપવાસ એકાંતર પારણાવાળા કરવા. એ રીતે ઉપવાસ ૧૬૦ તથા પારણા ૬૪ મળી ૨૨૪ દિવસે પૂર્ણ થાય છે.
૧ ૨ ૩ ૪
૨૩ ૪ ૧
૩ ૪ ૧ ૨
૧૪૦
૨ ૩ ૪ ૧
૩૪ ૧ ૨
૪ ૧
૩ ૪ ૧૨
૪ ૧ ૨ ૩
૪ ૧૪ ૨૩
૧ ૨ ૩ ૪
4 ૧ ૨. ૩
૧ ૨ ૩ ૪
૨ ૩ ૪ ૧
૨૩
૧ ૨ ૩|૪
૨૩૪ ૧
ત્રીજી રીત ( પાંચ પર્યંત ઘન )
પ્રથમ શ્રેણીએ અનુક્રમે એક, બે, ત્રણુ, ચાર અને પાંચ
૩ ૪ ૧ ૨