________________
મહાન તપ
૧૪૧
ઉપવાસ નિર'તર એકાંતર પારણાવાળા કરવા. ખીજી શ્રેણીએ બે, ત્રણ, ચાર, પાંચ અને એક. ત્રીજી શ્રેણીએ ત્રણ, ચાર, પાંચ, એક અને એ. ચેાથી શ્રેણીએ ચાર, પાંચ, એક, બે અને ત્રણ. પાંચમી શ્રેણીએ પાંચ, એક, બે, ત્રણુ અને ચાર. છઠ્ઠી શ્રેણીએ બે, ત્રણ, ચાર, પાંચ અને એક. સાતમી શ્રેણીએ ત્રણ, ચાર, પાંચ, એક અને બે. આઠમી શ્રેણીએ ચાર, પાંચ, એક, બે ને ણુ, નવમી શ્રેણીએ પાંચ, એક, બે, ત્રણ ને ચાર. દશમી શ્રેણીએ એક, બે, ત્રણ, ચાર ને પાંચ. અગિયારમી શ્રેણીએ ત્રણ, ચાર, પાંચ, એક ને બે. બારમી શ્રેણીએ ચાર, પાંચ, એક, એ ને ત્રણ. તેરમી શ્રેણીએ પાંચ, એક, બે, ત્રણ ને ચાર. ચૈદમી શ્રેણીએ એક, બે, ત્રણ, ચાર ને પાંચ પ ંદરમી શ્રેણીએ બે, ત્રણ, ચાર, પાંચ ને એક. સોળમી શ્રેણીએ ચાર, પાંચ, એક, એ ને ત્રણ. સત્તરમી શ્રેણીએ પાંચ, એક, બે, ત્રણ ને ચાર. અઢારમી શ્રેણીએ એક, બે, ત્રણ, ચાર ને પાંચ. એગણીશમી શ્રેણીએ બે, ત્રણ, ચાર, પાંચ ને એક. વીશમી શ્રેણીએ ત્રણ, ચાર, પાંચ, એક ને ખે. એકવીશમી શ્રેણીએ પાંચ, એક, બે, ત્રણ ને ચાર. બાવીશમી શ્રેણીએ એક, બે, ત્રણ, ચાર ને પાંચ. ત્રેવીશમી શ્રેણીએ બે, ત્રણ, ચાર, પાંચ ને એક ચાવી. શમી શ્રેણીએ ત્રણ, ચાર, પાંચ, એક ને બે. પચીશમી શ્રેણીએ ચાર, પાંચ, એક, બે ને ત્રણ. આ રીતે કરવાથી ઉપવાસ દિન ૩૭૫ તથા પારણા દિન ૧૨૫ મળી કુલ ક્રિન ૫૦૦ એટલે સાળ માસ ને દિન વીશવડે આ તપ પૂર્ણ થાય છે. “નમે અરિ'ત! ”” પદની નવકારવાળી ૨૦ ગણવી, તણા સાથીયા વિગેરે
માર માર કરવા.