________________
ચતુર્વિધ સંઘ તપ
૧૩૭
૪૮. ચતુર્વિધ સંઘ તપ, [ સાધુ, સાદગી, શ્રાવક અને શ્રાવિકા, એ ચતુવિધ સંઘ કહેવાય છે. તેમની સૌ પ્રથમ સ્થાપના, આ અવસર્પિણી કાળમાં યુગદીશ શ્રી આદિનાથ ભગવંતે કરી હતી. ધર્મને આધારસ્તંભ આ ચતુર્વિધ સંઘ જ છે અને તે પાંચમા આરાના છેડા સુધી “દુ પસહુસૂરિ” પર્યત રહેવાને છે. __ स्वपरहित मोक्षानुष्ठानं या साधयतीति साधुः ।
જે સ્વપરહિત તેમજ મોક્ષના અનુષ્ઠાનને સાધે-પ્રાત કરે તે સાધુ.
ફળાતિ નિવાર રૂતિ વા–જે જિનવચનને સાંભળે, આચરે તે શ્રાવક અથવા રિ પુરતો સાધુસનવાણિતિ આવે-જે સાધુ સમાપે જઈને સાધુ સમાચારી (સાધુ જીવન સંબંધી) સાંભળે તે શ્રાવક
સંઘની શક્તિ અપૂર્વ છે. આ યુગમાં સંઘનું બહુમાન સચવાઈ રહે અને તેની મહત્તા સચવાઈ રહે તે પ્રમાણે વર્તવું જોઈએ]
उपवासद्वयं कृत्वा ततः ख-रस-संख्यया । एकान्तरोपवासैश्च पूर्ण संवतपो भवेत् ॥१॥
ચતુર્વિધ સંઘની આરાધના માટે આ તપ છે. તેમાં પ્રથમ એક છઠ્ઠ કરી પારણું કરવું. પછી એકાંતર સાઠ ઉપવાસ કરવા. એ રીતે કરવાથી આ તપ પૂર્ણ થાય છે. ઉદ્યાપનમાં સંઘવાત્સલ્ય અને સંઘપૂજા કરવી. આ તપનું ફળ તીર્થંકર