________________
૧૧૪
તારત રત્નાકર
બનાવી અને મડદાના હાથમાં તીક્ષ્ણ તલવાર આપી. પાસેના જ વૃક્ષ પર શીકું બનાવી શિવકુમારને તેમાં એસાયાં. જેથી તે સીધા હેામમાં જ પડે. ખાદ દુષ્ટ બુદ્ધિવાળે ઢિડી નિશ્ચલ ચિત્તથી મંત્ર-સ્મરણ કરવા લાગ્યા.
આ બધા કારસ્તાન પરથી શિવકુમારને જણાયું કે –પેાતે ભયકર આફતમાં સપડાયેા છે. ત્રિદડી પેાતાના ભાગ લેવા માગે છે. ભયંકર શ્મશાન, કાળી અધારી રાત્રિ, કર ત્રિૠ'ડી, ઉઘાડી તલવારે ઊભુ રાખેલુ' શબ અને ત્રિદડીને મત્રાચ્ચાર–આ બધું જોઈ શિવકુમારને પેાતાનું મૃત્યુ પાસે જ જણાયું. આ સમયે પિતાની શિખામણ તેને યાદ આવી અને તે એક ચિત્તથી નવકારમંત્રનું સ્મરણ કરવા લાગ્યા. ત્રિૠડીના મંત્રપ્રભાવથી તે શખ તલવાર લઈ સી’કાના સુતરના તાર તાડવા આગળ ચાલે છે પરંતુ નવકારમ`ત્રના પ્રભાવથી તે આગળ વધી શકતું નથી. આ પ્રમાણે એ– ચાર વખત થવાથી શકાશીલ પરિવ્રાજકે શિવને પૂછ્યું : શું તુ કોઈપણ જાતના મંત્ર જાણે છે ? શિવને ખબર નથી કે-પેાતાના નવકારમંત્રના સ્મરણથી પરિવ્રાજકના મત્ર નિષ્ફળ થાય છે. તેણે ભાળાભાવથી કહ્યું : હું કઈ પણ જાણતા નથી.
મને જણ પોતપોતાના મંત્રો યાદ કરવા લાગ્યા. ત્રિદ’ડીના બળથી મડદાના અધિષ્ઠિત થયેલ વૈતાલ શિવકુ મારને કઈ પણ ઉપદ્રવ કરી શકયા નહી... શિવકુમારના સ્થિર ચિત્તના મંત્રજાપથી તેનું પરિબળ વધ્યું. એટલે