________________
૧૦૬
તપોરન રત્નાકર
૧ જંબુદ્વીપે ભરતક્ષેત્રે-શ્રી અજિતનાથ સર્વસાય નમઃ ૨ ધાતકીખંડે પ્રથમ ભરતક્ષેત્રે-શ્રી સિદ્ધાંતનાથસ , ૩ ધાતકીખંડે દ્વિતીય ભરતક્ષેત્રે-શ્રી કરણનાથસવ ,, ૪ પુષ્કર પ્રથમ ભરતક્ષેત્રે-શ્રી પ્રભાસનાથસ. ૫ પુષ્પરાધે દ્વિતીય ભરતક્ષેત્રે-શ્રી પ્રભાવકનાથસ. દ જંબૂઢીપે ઐરાવતક્ષેત્રે-શ્રી ચંદ્રનાથસવ ૭ ઘાતકીખંડે પ્રથમ ઐરવતક્ષેત્ર-શ્રી જગનાથસ - ઘાતકીખંડે દ્વિતીય એરવતક્ષેત્ર-શ્રી પુષ્પદન્ત સત્ર ૯ પુષ્પરાધે પ્રથમ ઐરાવતક્ષેત્રે-શ્રી અગ્રાહિકસ , ૧૦ પુષ્પરાધે દ્વિતીય એરવતક્ષેત્રે–વલિ(લ)ભદ્રસ :
આ તપ જૈન પ્રબોધ વિગેરેમાં પણ છે.
૪૧. નવકાર તપ [ નવકાર મહામંત્રના સ્વરૂપનું સંપૂર્ણ વર્ણન કેવળ ભગવંત ન કરી શકે, કારણ કે તલમાં જેમ તેલ, કમલમાં જેમ મકરંદ-સુગંધ વ્યાપ્ત છે તેમ સકલ આગમાં નવ કારમંત્ર અંતર્ગત રહેલ છે. ચંદ પૂર્વના સારરૂપ કહેવું હોય તે “નવકાર મંત્ર” જ કહી શકાય. | નવકાર મંત્રને એ અચિંત્ય પ્રભાવ છે કે–તેને કોઈપણ ઉપમા આપી શકાય નહીં, છતાં વ્યવહારુ રીતે કહેવું હોય તે ઉપ૦ શ્રી યશોવિજયજી મહારાજ પિતાની રચેલી “પંચ પરમેષ્ઠીગીતામાં વર્ણવે છે તેમ....
પર્વતમાં જેમ મેરુપર્વત, વૃક્ષમાં જેમ કલ્પવૃક્ષ, સુગં.