________________
નવકાર તપ
૧૦૭
ધમાં જેમ ચંદન, વનમાં જેમ નંદનવન, પક્ષીએમાં જેમ ગરુડ, તારામાં જેમ ચદ્ર, નદીએમાં જેમ ગગા, સ્વરૂપ વતમાં જેમ કામદેવ, દેવેશમાં જેમ ઈંદ્ર, સમુદ્રમાં જેમ સ્વયંભૂરમણ, પુષ્પમાં જેમ કમલ, ઔષધિમાં જેમ અમૃત, ધર્માંમાં જેમ દયાધમ, વ્રતમાં જેમ બ્રહ્મચર્ય વ્રત, દાનમાં જેમ અભયદાન શ્રેષ્ઠ છે તેમ સ મંત્રામાં નવકાર મહામત્ર શિરામણી છે.
નવકારમત્રના પ્રભાવથી અનેક જીવા મુક્તિ પામ્યા છે અને અનેક મનુષ્યેા ઇલેક અને પરલોકની ઋદ્ધિ પ્રાપ્ત કરી શકયા છે, જેમાં ભીલ-ભીલડી, રાજિસંહ અને રત્નવી, શિવકુમાર, શ્રીમતી, જિનદાસ, ચંડિપૉંગલ ચાર, હુડિક યક્ષ, શ્રીપાલ રાજા, કંબલ-સ`ખલ, રાહિણીયા ચાર વિગેરે અનેક દૃષ્ટાંતે પ્રસિદ્ધ છે.
નમસ્કાર મહામંત્રની મઢુત્તા સંબંધી પ્રાચીન મહુષિ એએ અનેક ગ્રંથા લખ્યા છે તેમજ અનેક સ્થળે તેને લગતું વર્ણન પણ કરેલ છે. કહ્યુ છે કેસઘ્રામ સાર–રીન્દ્ર-મુના-સિંદદુર્વાચિહ્નિ—રિપુન્યનસમવાનિ । સૌર-પ્ર-શ્રમ-નિશાચર—શાજિનીનામ,
नश्यन्ति पञ्चपरमेष्ठिपदैर्भयानि ॥ [ उपदेशतरङ्गिणी ] નવકાર મહામ`ત્રના પ્રભાવથી યુદ્ધ, સમુદ્ર, હસ્તિ, સ, સિંહ, દુષ્ટ વ્યાધિ, અગ્નિ, શત્રુ, બંધન, ચેર, ગ્રહ, ભ્રમ, રાક્ષસ અને શાકિનીના ઉપદ્રવે દૂર ભાગી જાય છે. जो पुण सम्मं गुणिउं, नरो नमुकार - लक्खमखंडम् । पूएइ जिणं संघ, बंध तित्थयरनामं सो || ( श्राद्ध दिन हृत्य )