________________
તપેારત રત્નાકર
૭૪
કાર્તિક ચામાસી, ફાગણ ચામાસી તથા અષાડ ચોમાસીએ એ ઉપવાસ કરવાથી છ ઉપવાસ થાય. તથા સંવત્સરી આલેાચના માટે ત્રણ ઉપવાસ સંવત્સરીના કરવા. એ સ મળીને તેત્રીશ ઉપવાસ કરવા. આ તપ કરવાથી વર્ષોમાં કરેલાં પાપના ક્ષય થાય છે. આ યુતિ તથા શ્રાવકને કર વાના આગાઢ તપ છે. (બીજો વષીતપ જુદી જાતના છે. જીએ તપ ન. ૧૩૭)
“સંવત્સરતપસે નમઃ” ગરણું, નવકારવાળી વીશ તથા સાથીયા વિગેરે બાર બાર કરવા.
૩૪. નદીશ્વર તપ.
[તીતિલાકમાં અસંખ્યાતા દ્વીપ–સમુદ્રો આવેલાં છે. તેમાં પ્રથમ દ્વીપ, જેમાં આપણે વસીએ છીએ તે જ બુદ્વીપ છે અને છેલ્લે સમુદ્ર સ્વયંભૂરમણ છે. ત્યારબાદ અલાકાકાશ આવેલ છે :
૧. જબુદ્વીપ, ૨. ધાતકીખંડ, ૩. પુષ્કરાવત, ૪. વારુણીવર દ્વીપ, ૫. ક્ષીરવર દ્વીપ, ૬. ધૃતવર દ્વીપ, ૭. ઈવર દ્વીપ અને આઠમા દ્વીપ નંદીશ્વર છે.
નદી એટલે વૃદ્ધિ. તેમાં પણ ઇશ એટલે શ્રેષ્ઠ. એટલે કે સ` પ્રકારની શ્રેષ્ઠ વૃદ્ધિ-સમૃદ્ધિયુક્ત ન દીશ્વર દ્વીપ
આ દ્વીપ ૧૬૩૮૪૦૦૦૦૦ યાજન પહેાળા છે. આ દ્વીપના મધ્યભાગની અપેક્ષાએ ચારે દિશામાં શ્યામ વર્ણના