________________
તપોરન રત્નાકર
८०
પાંચે ક્રોડ મુનિવરોએ મેાક્ષલક્ષ્મી પ્રાપ્ત કરી. દેવાએ ત્યાં મહેાત્સવ કર્યાં. ભરતમહારાજાએ અનુપમ જિનચૈત્ય બ ંધાવ્યુ,
ત્યારથી શ્રી ચૈત્રી પૂર્ણિમાનો મહિમા જગતમાં પ્રસર્યાં, જે આજે અખો વર્ષોં વ્યતીત થઈ જવા છતાં અવિરત ચાલુ છે. મુક્તિપદના અભિલાષી ભન્ય પ્રાણીએ આ પુડરીક (ચૈત્રી પૂર્ણિમા) તપ અવશ્ય કરવા.
सप्त वर्षाणि वर्षं वा पूर्णिमायां यथाबलम् । तपः प्रकुर्वतां पुंडरीकाख्यं तप उच्यते ॥ १ ॥
પુડરીક એટલે શ્રી ઋષભદેવના પહેલા ગણધરની આરાધના માટે આ તપ છે, તેથી પુ'ડરીક તપ કહેવાય છે. તે ગણધર ચૈત્રી પૂર્ણિમાને રોજ સિદ્ધાચળ પર સિદ્ધિ પામ્યા છે તેથી તે દિવસે શ્રી પુંડરીકસ્વામીની પ્રતિમાની પૂજા કરવી, તથા શક્તિ પ્રમાણે ઉપવાસ, એકાસણાદિક તપ કરવા, કસુંબી રગવાળા વસ્ત્રથી પૂજા કરવી, કસુંબી રંગની પીળ કરવી, નેત્રાંજન કરવું, હરિદ્રા રાગે કરીને પણ પૂજા કરવી. ત્યાર પછી દરેક પૂર્ણિમાએ તે તપ તથા પૂજા કરવી. એ પ્રમાણે સાત વર્ષ અથવા એક વર્ષ સુધી કરવું. અથવા ખાર વર્ષની બાર ચૈત્રી પૂર્ણિમા જ કરવી. (પ'દર વરસ કરવાનું પણ બાર માસિક પ કથામાં કહ્યું છે.)
ઉદ્યાપનમાં સ્ત્રીએ નણંદની દીકરીને તથા પુરુષે એનની દીકરીને ઘણાં માંડાનુ ભાજન કરાવી રિદ્રા રાગ, કસુખી