________________
માણિક્ય પાવડી
વસ્ત્રને જેટ, તાંબૂલ, કંકણ, નૂ પુર વિગેરે આપવું, સાધુ સાધ્વીઓને રજોહરણ, મુખવસ્ત્રિકા, વસ્ત્રાપાત્ર વિગેરેનું દાન દેવું તથા ઘણાં માંડા વહોરાવવા. તેમજ શ્રાવકના સાત ઘરે ઘણા માંડા દેવા. આ તપ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. યતિ તથા શ્રાવકને કરવાને આ આગાઢ તપ છે.
શ્રી પુંડરીકગણધરાય નમઃ” નવકારવાળી વીશ, સાથીયા વિગેરે ૧૫૦ દેઢ કરવા.
ચેવી પૂનમના તપને વિધિ પિતાને સ્થાને રહીને જેને તપ કર હોય તેને માટે વિધિ કહે છે. મુખ્યતાથી તે શ્રી પુંડરીક ભગવાનના જ પ્રતિમાજી હોવા જોઈએ. તેના અભાવે શ્રી ગૌતમસ્વામીના, તેના અભાવે શ્રી રાષભદેવજીની પ્રતિમાજી, તેના અભાવે જે પ્રભુજીનું બિંબ હોય તેની પાસે વિધિ કર. છેવટ સ્થાપનાચાર્ય પાસે પણ કરે. ૧૫૦ પ્રદક્ષિણા દેવી. ૧૫૦ ખમાસમણ દેવા. ૧૫૦ સાથીઆ કરવા. ૧૫૦ ફૂલની માળાઓ ચડાવવી ને ૧૫૦ લેગસ્સને કાઉસ્સગ્ગ કરે. જે એક સાથે ન થઈ શકે તે ૧૦–૨૦-૩૦-૪૦ અને ૫૦ લેગસ્સને જુદો જુદો કરીને ૧૫૦ લેગસ્સને કાઉસ્સગ્ગ પૂરો કર.
૩૫. માણિજ્ય પ્રસ્તારિકા તપ. (મણિય પાવડી)
[પાવડીની આકૃતિમાં જેમ ચડ-ઉતર ક્રમ હોય છે