________________
તપોરત્ન રત્નાકર
આ તપ એકાસણાદિકે કરીને એટલે ચાર એકાસણાં, ચાર નિવી, ચાર આંખિલ તથા ચાર ઉપવાસ કરવાથી થાય છે. અર્થાત્ પહેલે દિવસે એકાસણું, ખીજે દિવસે નીવી, ત્રીજે દિવસે આંખિલ અને ચેાથે દિવસે ઉપવાસ, એ પ્રથમ શ્રેણી થઈ. એવી ચાર શ્રેણીએ એટલે સોળ દિવસે આ તપ પૂરા થાય છે. આ તપ શ્રાવણ કૃષ્ણ ચતુથી'થી આર‘ભી ભાદ્રપદ શુકલ ચતુર્થીએ એટલે સવત્સરીને દિવસે પૂર્ણ કરવા. એ રીતે ચાર વર્ષ સુધી કરવું. અથવા શ્રાવણ કૃષ્ણ ચતુથી થી ભાદ્રપદ શુકલ ચતુથી સુધી સોળ ઉપવાસ કરવા, અથવા શ્રાવણ કૃષ્ણ પ્રતિપથી આર’ભ કરવા તેમાં પ્રથમ ચાર ઉપવાસ કરી પારણે એકાસણુ અથવા બેસણુ’ કરવુ’ એવી રીતે ચાર શ્રેણીએ કરી સંવત્સરીને દિવસે પૂર્ણ કરે. એ રીતે ચાર વર્ષ કરવું. હંમેશા સમવસરણની પૂજા કરવી. ઉદ્યાપને જિનપૂજાપૂર્ણાંક થાળ ૪ નૈવેદ્ય ભરીને મૂકવા.
(સમવસરણના તપ પૂરો થયા પછી પાંચમે વરસે સિ'હાસન તપ અવશ્ય કરવા જોઈએ એવી પ્રવૃત્તિ છે. તે તપ માટે નબર ૧૪૬ વાળા તપ જુએ. સમવસરણ તપની સાથે સાથે પણ સિંહાસન તપ થઈ શકે છે. આ તપ એક વમાં કરવા હાય તે વર્ષે વર્ષે એળી નહી કરતાં એક વર્ષીમાં જ શ્રી એળી કરવાથી પણ થાય છે.)
૯૦