________________
સમવસરણ
૮૯
પણ ચારે વરસ આ રીતે જ ઉપવાસ કરવાનું લખે છે. આ તપને માટું સમવસરણ પણ કહે છે.
જો લાગટ ઉપવાસ ન કરી શકે તેને માટે ખીજી રીત એ છે કે-પહેલે દિવસે એકાસણુ, ખીજે દિવસે નીવી, ત્રીજે દિવસે આંખિલ, ચોથે દિવસે ઉપવાસ. એ એક ઓળી થઈ. એવી ચાર એળી કરવાથી સાળ દિવસ થાય. એ રીતે પણ ચાર વરસ કરવું. (પ્રત ન. અ.)
સમવસરણુ તપ. (બીજો)
આ તપને નાનું સમવસરણ પણ કહે છે. આ તપના શ્રાવણ વદ ચોથથી આરંભ કરી ભાદરવા શુદી ચોથને દિવસે એટલે સાળ દિવસે પૂર્ણ કરવા તેમાં (એકાસણાદિક) યથાશક્તિ તપ કરવા. ઉદ્યાપન વિગેરે ઉપર પ્રમાણે, (આચારદિનકર.)
ચાર શ્રેણીના ચાર પ્રકારે ગરણાં વિગેરે નીચે પ્રમાણે,
સા. મ. લે. ના.
૧૦-૬૦ ૧૦ ૨૦
૯ ૯ ૨૦
૧૨ ૧૨ ૧૨ ૨૦
૮ ૨૦
શ્રી ભાવજિનાય નમઃ
શ્રી શ્રતસમવસરણજિનનાથાય નમઃ
શ્રી મનઃપવઅડું તે નમઃ
શ્રી કેવલિજિનાય નમઃ
રે
સમવસરણુ તપ (ત્રીતે) एक्कासणाइएहिं भवय चउक्कगम्मि सोलसहि । होइ समोसरणतवो, तप्पूआ पुव्व विहिहिं ॥ १ ॥ (પ્રવચનસારાદ્વાર ગાથા ૫૬૫).