________________
તપેારત રત્નાકર
દેહ અને કષાયાને પાતળા પાડવા માટે સલેખના” છે, વૃદ્ધાવસ્થા, રુગ્ગાવસ્થા કે પ્રમળ વૈરાગ્યને કારણે “સલેખના” કરવાની ભાવના થાય ત્યારે શક્તિસચાગેા જોઈ આચરણ કરવું અને તપ સ્વીકાર્યા ફછી મનના ભાવા નિ`ળ રહે તેમ વર્તવું.
આ સલેખનાના જધન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ત્રણ પ્રકારો આગમોમાં દર્શાવેલ છે. જઘન્ય ખાર પક્ષ એટલે છ માસની, મધ્યમ બાર માસની અને ઉત્કૃષ્ટ બાર વર્ષની છે. સ'લેખનાના પાંચ અતિચારા નીચે પ્રમાણે છે, તે દૂર કરવા પ્રયાસ કરવા.
૪૮
૧ ઈહલેાકાશસા-મરીને હું. આ લેાકમાં જ ઉત્પન્ન ઘઉં, મનુષ્ય થ, રાજાદિક ... એવી, આકાંક્ષા.
૨ પરલાકાશસા-મૃત્યુ પામીને દેત્ર થઉં, ચંદ્ર
થઉં.
૩ જીવિતાશ'સા-આ લેખનાવસ્થામાં વધારે સમય જીવું, લેાકે વિશેષ સત્કાર-સન્માનાદિ કરે.
૪ મરણાશ’સા-સન્માન તથા સત્કારાદિના અભાવે જલ્દી મૃત્યુ થાય તેવું ઇચ્છવુ.
૫ કામભાગાશ'સા-દેવલાકમાં કે મનુષ્યલાકમાં જ્યાં ઉત્પન્ન થાઉં ત્યાં મને કામ તથા વિપુલ ભાગની પ્રાપ્તિ થાય. આ અતિચારા “સલેખના' ને ખાધક છે; માટે તેને પરિહાર કરવા.]