________________
Co
તપોરત્ન રત્નાકર અધ્યયને છે. મૂળ શ્લેક ૨૧૦૦ છે, તેના પર શ્રી શીલાં કાચાર્યની ૧૨૮૫૦ કપ્રમાણ ટકા છે. ચૂર્ણ ૧૦૦૦૦
કની છે અને શ્રી ભદ્રબાહુસ્વામીકૃત નિયુક્તિ ૨૫૦ શ્લેકપ્રમાણ છે.
૩. સ્થાનાંગ સૂત્રમાં એક, બે, ત્રણ, ચાર એમ કમે વધતાં દશ સ્થાનકે દર્શાવી તાવિક વ્યાખ્યા કરવામાં આવેલ છે. અધ્યયને દશ છે. અને પ્રમાણ ૩૭૭૦ છે. શ્રી અભયદેવસૂરિજીએ બનાવેલ ટકા ૧૫૫૦ શ્લેકપ્રમાણ છે.
૪. સમવાયાંગ સૂત્રમાં શ્રી સ્થાનાગજીમાં અધૂરી રહેલ હકીક્તનું દશ ઉપરાંતની સંખ્યાવાળી બાબતનું વર્ણન છે. મૂળ લેક ૧૯૬૭, ચૂર્ણ ૪૦૦ કલેકની છે. શ્રી અભયદેવસૂરિકૃત ટીક ૩૭૭૬ પ્રમાણ છે.
૫. ભગવતી (વિવાહપન્નત્તિ) સૂત્રમાં શ્રી ગૌતમસ્વામીજીએ ભગવંત શ્રી મહાવીરસ્વામીને જીવાજીવ સંબંધી પૂછેલા ૩૬૦૦૦ પ્રશ્નો તથા તેના ઉત્તરો છે. આ સૂત્રના ૪૧ શકે છે અને મૂળ લેક ૧૫૭૫૨ છે. ચૂર્ણ ૩૦૦૦ કલેકની છે. આ સૂત્ર પર શ્રી અભયદેવસૂરિએ ટીકા રચી છે અને તેના પર સંશોધન કરી શ્રી દ્રોણાચાર્યજીએ ૧૮૬૧૫ કલેકની ટીકા રચી છે, ઉપાધ્યાયશ્રી દાનશેખર જીએ વિ સં. ૧૫૬૮માં આ સૂત્રની ૧૨૦૦૦ કપ્રમાણ લઘુવૃત્તિ પણ રચેલ છે.
૬. શ્રી જ્ઞાતાધર્મ કથા સૂત્રમાં ત્રીજા આરાના પ્રાંતભાગથી પાંચમા આરાની શરૂઆત સુધી એટલે કે