________________
અગિયાર અંગ ભગવંત શ્રી મહાવીરસ્વામીના જીવનકાળ પર્યંતના જૈન શાસનના પ્રભાવક, સતીઓ અને વીરપુરુષોનાં ચરિત્ર છે. અધ્યયન ૧૯ છે, મૂળ લેક પપ૦૦ છે અને શ્રી અભય દેવસૂરિજીની ટીકા કરેપર કપ્રમાણ છે.
૭. ઉપાસક દશાંગ સૂત્રમાં આણંદ, કામદેવ, વિગેરે ભગવંત મહાવીરના દશ મુખ્ય શ્રાવકના ચરિત્રા છે. અધ્યયન ૧૦, મૂળ લેક ૮૧ર, શ્રી અભયદેવસૂરિજીની ટીકા ૯૦૦ લેકપ્રમાણ છે.
૮. અંતગડદશાંગ સૂત્રમાં ભગવંત મહાવીરસ્વામીન અંતકૃત કેવળી થઈને મેક્ષે ગયેલા મુનિરાજોના ચરિત્ર છે. મૂળ લેક ૯૦૦ અને શ્રી અભયદેવસૂરિજીની ટીકા ૩૦૦ કપ્રમાણ છે.
૯. અનુત્તરવવવાઈ સૂત્રમાં જે મુનિવરે અનુત્તર વિમાનમાં ઊપજ્યા તેમનું વર્ણન છે. મૂળ લેક ૧૨, શ્રી અભયદેવસૂરિજીની ટીકા ૧૦૦ શ્લેકપ્રમાણ છે.
૧૦. પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં આશ્રવ તથા સંવરનું વર્ણન આપવામાં આવેલ છે. મૂળ લેક ૧૨૫૦ અને શ્રી અભયદેવસૂરિજીની ટીકા ૩૪૯૦ શ્લેકપ્રમાણ છે.
૧૧. વિપાક સૂત્રમાં સુખ અને દુઃખ તેમ જ કર્મફળ સંબંધી વિશ અધ્યયને છે. મૂળ લેક ૧૨૧૬ અને શ્રી અભયદેવસૂરિકૃત ટીકા ૯૦૦ કલેકપ્રમાણ છે. ]
एकादश्यां समारभ्य शुक्लायां रुद्रसंख्यया । मासैस्तपो यथाशक्ति पूर्यतेऽङ्गतपः स्फुटम् ॥ १ ॥