________________
લઘુસિંહનિષ્ક્રીડિત ૧૫૪ તથા પારણને દિવસ ૩૩ મળી કુલ ૧૮૭ દિવસ થાય છે. (આ તપ પણ ચાર પરિપાટીએ કરતાં બે વરસ અઠ્ઠાવીસ દિવસે પૂરો થાય છે, એમ મતાંતર છે.)
ઉદ્યાપનમાં મોટી સ્નાત્ર વિધિપૂર્વક પ્રભુની પૂજા ભણુંવવી. ઉપવાસની સંખ્યા પ્રમાણે મેદક, ફળ, પફવાન વિગેરે ઢેકવાં. આ યતિ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. ગરણું વિગેરે પૂર્વવત્ “નમો અરિહંતાણં'નું ગણવું.
૨૫, બૃહત્ સિંહનિષ્ક્રીડિત તપ [ચવીશમા તપમાં જણાવ્યા કરતાં આ તપના દિવસની સંખ્યા અધિક છે એટલે તેને “બૃહત્ ” કહેવામાં આવેલ છે.]
एतद्व्येककपाटयोनियमलेर्वेद त्रिवाणाब्धिभिः,
पटपञ्चाश्वरसाष्टसप्तनव भिर्नागैश्च दिग्नन्दकैः । જાણારવિમ...વિધુતમવિૌ
विश्वेदेव तिथिप्रमाणमनुभिश्चाटिप्रतिथ्यन्वितैः ॥१॥ कलामनुतिथित्रयोदशचतुर्दशार्कान्वितै
स्त्रयोदशशिवांशुभिर्दशगिरीशनन्दैरपि । दशाटनवसप्तभिर्गजरसाश्वबाणै रसैश्चतु
विशिखवह्निभिर्युगभुजत्रिभूद्वीन्दुभिः રા