________________
તપોરન રત્નાકર
અને પછી એક ઉપવાસ કરી પારણું કરવું. પાંચમી શ્રેણિએ પ્રથમ ચાર, પછી પાંચ, પછી એક, પછી બે અને પછી ત્રણ ઉપવાસ કરી પારણું કરવું. સર્વને છેડે એક જ પારણાને. દિવસ આવે. આ રીતે કરતાં કુલ ઉપવાસ દિન ૭૫ તથા પારણા દિન ૨૫ મળી ત્રણ માસ અને દશ દિવસે આ તપ પૂર્ણ થાય છે.
ઉદ્યાપનમાં જિનેશ્વરનું સ્નાત્ર કરાવવું. ફળ, નૈવેદ્ય, મેદક વિગેરે શક્તિ પ્રમાણે ઢેકવાં. આ તપનું ફળ કલ્યાણની પ્રાપ્તિ થાય એ છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે.
શ્રી મમ્હાવીરસ્વામિનાથાય નમઃ” એ પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે બાર બાર કરવા.
૨૭. મહાભદ્ર તપ एकद्वित्रिचतुःपञ्चषट्सप्तभिरुपोषणैः । निरन्तरैः पारणकमाद्यश्रेणौ प्रजायते ॥१॥ द्वितीयपाल्यां वेदेषुषट्सप्तकद्विवह्निभिः । તૃતીયપસ્થિ સઢિત્રિવેશ રદ | | चतुर्थपाल्यां त्रिचतुःपंचपट् सप्तभूभुजैः । पञ्चभ्यां रससप्तकद्वित्रिवेदशिलीमुखैः॥३॥