________________
૬૦
તપોરત્ન રત્નાકર
उपवासैः क्रमात्कार्या पारणा अन्तरान्तरा ।
सिंहनिष्क्रीडितं नाम बृहत्संजायते तपः ॥३॥
જ
છી અગિયા છે નવ
કાર, પછી
પછી
આ તપ પણ પૂર્વની જે જ છે, પરંતુ અહીં તપસ્યાના દિવસે અધિક છે. તે આ પ્રમાણે–પ્રથમ એક ઉપવાસ ઉપર પારણું, પછી બે ઉપવાસ ઉપર પારણું, પછી એક ઉપવાસ, પછી ત્રણ, પછી બે, પછી ચાર, પછી ત્રણ, પછી પાંચ, પછી ચાર, પછી છે, પછી પાંચ, પછી સાત, પછી છે, પછી આઠ, પછી સાત, પછી નવ, પછી આઠ, પછી દશ, પછી નવ, પછી અગિયાર, પછી દશ, પછી બાર, પછી અગિયાર, પછી તેર, પછી બાર, પછી ચૌદ, પછી તેર, પછી પંદર, પછી ચૌદ, પછી સોળ અને પછી પંદર ઉપવાસ કરીને પારણું કરવું. ત્યારપછી પશ્ચાનુપૂર્વીએ આ પ્રમાણે લેવું-પ્રથમ સેળ ઉપવાસ, પછી વૈદ, પછી પંદર, પછી તેર, પછી વૈદ, પછી બાર, પછી તેર, પછી અગિયાર, પછી બાર, પછી દશ, પછી અગિયાર, પછી નવ, પછી દશ, પછી આઠ, પછી નવ, પછી સાત, પછી આઠ, પછી છે, પછી સાત, પછી પાંચ, પછી છે, પછી પાંચ, પછી ચાર, પછી પાંચ, પછી ત્રણ, પછી ચાર, પછી બે, પછી ત્રણ, પછી એક, પછી બે અને છેવટે એક ઉપવાસ કરી પારણું કરવું. (એ રીતે દરેકને અંતે પારણું કરવું. આ રીતે કુલ ઉપવાસના દિવસો ૪૯૭ તથા પારણાના દિવસે ૬૧ મળી કુલ ૫૫૮ દિવસે એક વર્ષ, છ માસ અને અઢાર દિવસે આ તપ પૂરો થાય છે. આ તપ પણ ચાર પરિપાટીએ કરતાં છ વર્ષ,