________________
સંલેખના
चत्तारि विचित्ताई विगइ निहिआई चत्तारि । संवच्छरे अ दुन्निउ एगंतरिअं च आयामं ॥१॥ नाइनिविगओ अ तवे छम्मासे परम्मिरं च आयामं । अवरे वि अ छम्मासे होइ विगटुं तवो कम्मं ॥२॥ वासं कोडिसहि आयाम कटु आणुपुवीए । एसो बारस वरिसाइ होइ सलेहणाइ तवो ॥३॥
પ્રથમ ચાર વરસ વિચિત્ર તપ કરવા. પછી બીજા ચાર વરસ નીવિના આંતરાવાળા ઉપવાસ એ જ પ્રમાણે કરવા. ત્યાર પછી બે વરસ સુધી ની વિના આંતરવાળા અબીલ કરવા. ત્યાર પછી છ માસ સુધી ઉપવાસ તથા છઠ્ઠ પરિમિત ભેજનવાળા આંબીલને આંતરે કરવા. ત્યાર પછી છ માસ સુધી આંબીલના આંતરવાળા ચાર ચાર ઉપ વાસ કરવા. ત્યારપછી એક વર્ષ સુધી નિરંતર આંબિલ કરવા એ પ્રમાણે બાર વરસે આ તપ પૂર્ણ થાય છે. “નમે તવસ્સ” એ પદનાં ગરણની વીશ નવકારવાળી ગણવી. સાથીયા વિગેરે બાર બાર કરવા.
યંત્રમાં આ પ્રમાણે લખ્યું છે. વર્ષ ચાવ7 વરણ ૩૪u / કવણ I લદ્દા ૩૩ / કરૂણા वर्ष४ यावत् उनि । उनि । उ४नि । उनि । उ१५ । उ३०नि । વર્ષર ચાવ7 માં | નિ | માં | નિ | ત્યાદ્રિ પૂરજીયા | मास६ यावत् उ१ आं। उ२ आं । उ३ आं । पूरणीया ।