________________
સંલેખના
ભાવ ઊદરિકા આગમમાં આ પ્રમાણે કહી છે – कोहाह अणुदिणं चाओ जिणवयणभावणाओ अ । भावोणोदरिया वि हु पन्नता वीयराएहिं ॥१॥
નિરંતર ક્રોધાદિકને ત્યાગ કરવો, તથા જિનેશ્વરના વચનની ભાવને ભાવવી. એ ભાવ ઊદરિકા વીતરાગે કહેલી છે. ૧
લેકપ્રવાહ ઊદરિકા આ પ્રમાણે છે-પ્રથમ દિવસે આઠ કવળ, બીજે દિવસે બાર, ત્રીજે દિવસે સેળ, ચોથે દિવસે ચોવીશ તથા પાંચમે દિવસે એકત્રીશ કવળ લેવા. સ્ત્રીઓએ પહેલે દિવસે સાત, બીજે દિવસે અગિયાર, ત્રીજે દિવસે ચૌદ, ચોથે દિવસે એકવીશ, તથા પાંચમે દિવસે સત્તાવીશ કવળ લેવા. એ પ્રમાણે આ તપ પાંચ દિવસે પૂર્ણ થાય છે. ગરણું નીચે પ્રમાણે
સા. પ્ર. લે. નવકારવાલી. ઊદરિતપસે નમઃ
૧૨ ૧૨ ૧૨ ૨૦
કેવળ લેવા.
, બીજે દિવસે
ચૌદ, ચોથે
૧૯ સલેખના તપ [જેનાથી સારી રીતે “શોષણ થાય તે સંલેખના. શરીર અને કષાય વિગેરેનું શોષણ કરવાનું હોય છે. શ્રી પંચવસ્તકમાં કહ્યું છે કેसंलेहणा इह खलु, तवकिरिया जिणवरेहिं पण्णत्ता । जं तीए सलिहिज्जइ, देह-कसायाइ णिअमेणम् ॥ १३६६ ॥