________________
પર
તપોરત્ન રત્નાકર
૨૩. રત્નાવલિ તપ
[સુવર્ણ અને મોતી કરતાં પણ રત્નની કિંમત વિશેષ હાય છે. તેથી એકવીસમા કનકાવલિ અને બાવીસમા મુક્તાવિલ તપ કરતાં પણ આ રત્નાવલિ તપમાં લતા-સેર, તરલ– ચંદ્રક વિગેરેની વિશેષતા છે. આ તપ કરવાની વિધિ નીચે દર્શાવી છે.)
રા
कालिका दाडिमकं लता तरल एव च । अन्या लता दाडिमकं काहलिकेति च क्रमात् एकद्वित्र्युपवासैः सः काहले दाडिमे पुनः । तरल चाष्टममथो रत्नावल्यां लतेव तत् एकत्रियुपवासतो भ इमे संपादिते काहले, अष्टाष्टाष्टमसंपदा विरचयेद्युक्त्या पुनर्दाडिमे । एकाद्यैः खलु षोडशान्तगणितैः श्रेणीद्वय च क्रमात्, पूर्ण स्यात्तरलोऽष्टमैरपि चतुस्त्रिंशन्मितैर्निर्मलैः
11211
॥॥
ગુણરૂપ રત્નાની આવળી હોવાથી આ તપ રત્નાવળી નામને કહેવાય છે. તેમાં અનુક્રમે કાઠુલિકા, દાડમ, લતા, તરલ (પત્રક), બીજી લતા, દાડિમ અને કાલિકા, એ પ્રમાણે રત્નાવળી થાય છે. તેમાં પ્રથમ કાહલિકાને વિષે એક ઉપવાસ, ત્યાર પછી પારણું કરવું. ત્યારપછી બે ઉપવાસ ઉપર પારણું, પછી ત્રણ ઉપવાસ ઉપર પારણું કરવું. ત્યાર પછી દાડમને વિષે આઠ અઠ્ઠમ કરવા, ત્યાર પછી એક ઉપવાસ ઉપર પારણું,