________________
ઊનાદરિકા
૪૫
अप्पाहारा १ अवडा २ दुभाग ३ पत्ता ४ तहे व देखणा ५ । अदृ८दुवालस १२ सोलस १६ चउवीस २४ तहिकतीसा ३१ ।।
અલ્પાહારા, અપાર્ધા, દ્વિભાગા, પ્રાપ્તા અને દેશના (કિ`ચિના) એ પાંચ પ્રકારે ઊનાદરિકા તપ કહેવાય છે, તેમાં એકથી આઠ કવળ સુધી અલ્પાહારા, નવી ખર કવળ સુધી અપાર્ધા, તેરથી સોળ કવળ સુધી દ્વિભાગા, સત્તરથી ચેાવીશ કવળ સુધી પ્રાપ્તા અને પચીશથી એકત્રીશ કવળ સુધી કિચિહ્ના, આ પાંચે પ્રકારની ઊનાદરિકા ત્રણ ત્રણ પ્રકારની છે. તે આ પ્રમાણે એકાદિક કવળવડે જધન્ય, બે આદિ કવળવડે મધ્યમ અને આઠ આદિ કવળવડે ઉત્કૃષ્ટ. આ પ્રમાણે પાંચે પ્રકારની ઊનાદરિકા સમજવી. તેમાં અપાડ઼ારા ઊનારિકા એક ગ્રાસે કરીને જધન્ય, બે, ત્રણ, ચાર અને પાંચ ગ્રાસે કરીને મધ્યમ અને છ, સાત તથા આઠ કવળવડે ઉત્કૃષ્ટ જાણવી. ૧. અપાર્ધા ઊનેારિકા નવ ગ્રાસવડે જઘન્ય, દેશ તથા અગિયાર ગ્રાસવડે મધ્યમ અને બાર ગ્રાસવડે ઉત્કૃષ્ટ જાણવી. ૨. દ્વિભાગા ઊનેદરિકા તેર ગ્રાસવડે જઘન્ય, ચૌદ તથા પંદર ગ્રાસવડે મધ્યમ, અને સાળ ગ્રાસવડે ઉત્કૃષ્ટ જાણવી ૩. પ્રાપ્તા ઊનાદરિકા સત્તર તથા અઢાર ગ્રાસવડે જઘન્ય, એગણીશ, વીશ, એકવીશ તથા ખાવીશ કવળે કરીને મધ્યમ, અને ત્રેવીશ તથા ચેાવીશ ગ્રાસવર્ડ ઉત્કૃષ્ટ જાણવી ૪. કિચિના ઊનારિકા પચીશ તથા છબ્બીશ ગ્રાસવડે જઘન્ય, સત્તાવીશ, અઠ્ઠાવીશ તથા એગણત્રીશ ગ્રાસવડે મધ્યમ અને ત્રીશ તથા એકત્રીશ ગ્રાસવડે ઉત્કૃષ્ટ જાણવી ૫. પુરુષના