________________
તપેારત્ન રત્નાકર
૩૦
વ્રતનું સ્વરૂપ વિશેષ જાણવા યોગ્ય છે અને તે ગુરુગમથી જાણી યથાશકય આચરણ કરવા પ્રયાસ કરવે.
વહાણના ખલાસી જ્ઞાનવાળો હોય છતાં અનુકૂળ વાયુ ન હાય તા ઇચ્છિત સ્થળે પહોંચી શકાતું નથી તેમ મનુષ્ય પણ જ્ઞાની હોવા છતાં સમ્યક્ ચારિત્રરૂપી અનુકૂળ પત્રન વિના સિદ્ધિસ્થાને પહોંચી શકતા નથી.
एकान्तरोपवासैश्च त्रिभिर्वापि निरन्तरैः । कार्य ज्ञानतपश्चोद्यापने ज्ञानस्य पूजनम् ||१||
એકાંતરા ત્રણ ઉપવાસ કરવા અથવા લાગઢ ઉપવાસ ત્રણ (અમ) કરવા. એ પ્રમાણે જ્ઞાનતપ કરવા. ઉદ્યાપનમાં સાધુને પુસ્તક તથા જ્ઞાનના ઉપકરણનું દાન દેવું. જ્ઞાનપૂજા કરવી, જ્ઞાનની પાસે છએ વિગયના પદાર્થા ઢાકવા. આ તપ કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તેમાં પણ ચથાશક્તિ સિદ્ધાંતાદિ પુસ્તક લખાવીને મૂકવુ. ( પ્રવચનસારાહારે )
દન તપ પણ એ જ રીતે ઉપર પ્રમાણે કરવેશ. દ્યાપનમાં મોટી સ્નાત્રવિધિએ દેવની પૂજા ભણાવવી. જિન પ્રતિમાની પાસે છએ વિગયના પદાર્થા ઢોકવા. સાધુઓને વસ્ત્ર, પાત્ર વિગેરેનું દાન દેવું. સમકિતની છ ભાવનાનું શ્રવણુ કરવુ. દેરાસરની પ્રમાના, પુજના વિગેરે કરવું. આ તપનું ફળ નિર્મળ બોધિના લાભ થાય તે છે.
ચારિત્ર તપ એ જ પ્રમાણે કરવા. ઉદ્યાપનમાં મુનિ
અઠ્ઠમના દિવસેામાં પૌષધ અથવા દેશાવકાશિક કરવું જોઇએ.
*