________________
તપોરત્ન રત્નાકર
નિર્વાણતિથિ, પ્રાયઃ જે વ્યક્તિનું આ સંસારમાં પુનરાગમન નથી થવાનું તેવી જ વ્યક્તિને “નિર્વાણ” શબ્દ લાગુ પાડી શકાય.
ક”ના અસ્તિત્વ સંબંધી હવે કોઈને પણ સમજાવવાનું રહેતું નથી. એ તે હવે નિર્વિવાદપણે સાબિત થઈ ચૂકેલ. હકીકત છે. જેનેની “કમ ફિલસફીથી ભલભલા પ્રકાંડ, વિદ્વાને પણ મુગ્ધ બની ગયા છે.
કર્મવર્ગણા”ના પુદ્ગલા લેકાકાશમાં સર્વત્ર ભર્યા પડ્યા છે, પણ જીવની તથાવિધ પ્રવૃત્તિ દ્વારા તથા પ્રકારના પુદ્ગલે ખેંચાઈને જીવને ચૂંટે છે તેનું નામ કર્મબંધન. તીર્થકર ભગવતે શેષ રહેલા કર્મને નાશ કરવા માટે અંતિમકાળે જે તપશ્ચર્યા કરે છે તે “નિર્વાણ તપ” કહેવાય છે. નિર્વાણ પ્રાપ્ત પછી તેઓનું આ ભવસાગરમાં પુનરાગમન સંભવતું જ નથી. આ સંબંધમાં શ્રી ઉમાસ્વાતી. વાચકવર્ષે પોતાના શ્રી તત્વાર્થ સૂત્રમાં કહ્યું છે કેदग्धे वीजे यथाऽत्यन्तं, प्रादुर्भवति नाङ्कुरः ।। कर्म बीजे तथा दग्धे, न रोहति भवाङ्कुरः ।।
येन तीर्थकृता येन तपसा मुक्तिराप्यते । तत्तथैव विधेयं स्यादेकान्तरितवृत्तितः ॥१॥
તીર્થકરના નિર્વાણ કરીને ઓળખતે જે તપ, તે નિર્વાણ તપ કહેવાય છે. તેમાં જે તીર્થકર જે તપસ્યા કરીને મુક્તિ