________________
આ છ પ્રકૃતિના અન્ય સભ્યત્વ
જ્ઞાન, દર્શન, ચારિત્ર
૩. ક્ષાપશસિક સમ્યકત્વ-સમ્યકત્વમોહનીય સિવાયની બાકીની છ પ્રકૃતિના ક્ષપશમથી અને સમ્યકત્વમેહનીયને ઉદયથી જે સત્ય તત્વની રુચિ થાય તે.
સમ્યગદર્શન–અથવા સમ્યક્ત્વનું શું મહત્વ છે તે સંબંધમાં પૂ. શ્રી ભદ્રબાહુસ્વામીએ શ્રી ઉવસગ્ગહર તેત્રમાં કહ્યું છે કેतुह सम्मत्ते लढे, चिन्तामणि-कप्पपायवभहिए । पावन्ति अविग्घेणं, जीवा अयरामरं ठाणं ॥ - મિથ્યાત્વથી બચવા માટે અને સમકિતમાં દઢ થવા માટે સમકિતના સડસઠ બોલમાં વિસ્તારથી સ્વરૂપ સમજાવ્યું છે, તે ગુરુગમથી જાણી લેવા અવશ્ય પ્રયાસ કરો.
ચારિત્ર પાપકર્મથી પાછા હઠવું એ જ સમ્યક્રચારિત્ર છે. પિતાના જીવનને પાપના સંવેગથી દૂર રાખી નિર્મળ બનાવવું અને યથાશક્તિ પરહિત સાધવું એ “સમ્યફ ચારિત્રને પરમાર્થ છે. ચારિત્રના બે ભેદ છે. એક સર્વવિરતિ અને બીજું દેશવિરતિ. સાધુઓ માટે સર્વવિરતિ અને શ્રાવકે માટે દેશવિરતિ. સર્વવિરતિ પાંચ મહાવ્રતના પાલક હોય છે અને શ્રાવકે પાંચ અણુવ્રતના ધારક ગણાય છે. સર્વવિરતિ ચારિત્રના પ્રકારે નીચે પ્રમાણે છે–૧. સામાયિક, ૨. છેદપસ્થાપનીય, ૩. પરિહારવિશુદ્ધિ, ૪. સૂફમસં૫રાય અને ૫. યથાખ્યાત.
શ્રાવકોને ગ્ય આશુત્રો તેમજ ગુણવ્રત અને શિક્ષા
થાત્રિ