________________
ચાંદ્રાયણ
૩૧
આને છએ વિગઈના પદાર્થાનું દાન દેવુ' તથા વસ્ત્ર, પાત્ર વિગેરૅનું દાન દેવુ. આ તપ કરવાથી નિમળ ચારિત્રની પ્રાપ્તિ થાય છે. આ ત્રણે તપ સાધુ તથા શ્રાવકને કરવાના આગાઢ તપ છે. સા॰ મ લે ને જ્ઞાન તપનું' ગરાળું- હી ના નાણસ્સ ૫૧ ૫૧ ૫૧ દન તપનું ગરાળુ -હી” નમો દસણા ૬૭ ૬૭ ચારિત્ર તપનું ગરણ –ૐ હ્રી” નમા ચારિત્તરસ ૭૦ ૭૦ અથવા સાથીયા વિગેરે જ્ઞાનપમાં પાંચ, દન તપમાં ખાર અને ચારિત્રતપમાં સત્તર કરવા.
२०
૨૦
૨૦
૬૭
૭૦
૧૨. ચાંદ્રાયણ
પ. [ શુક્લપક્ષમાં જેમ ચંદ્રકલા વૃદ્ધિ પામે છે અને કૃષ્ણપક્ષમાં ચંદ્રકલા હીન થતી જાય છે તેની માફક જે તપસ્યા ચઢતા-ઉતરતા ક્રમથી કરવામાં આવે તેને ચાંદ્રાયણુ તપ કહેવામાં આવે છે. તેનેા ક્રમ નીચે વિધિમાં યથા બતાવ્યે છે એટલે તે સબ'ધી વિશેષ વિવેચન કરવામાં આવતું નથી. ચેાસડ ઇંદ્રો પૈકી એ ઇંદ્રો જ્યાતિષીના છે-એક ચંદ્ર અને બીજો સૂર્ય. ચદ્ર સ્વામીત્વની દૃષ્ટિએ ચઢિયાતા છે. સમભૂતલા પૃથ્વીથી ૭૯૦ યાન ઊંચે ખ્યાતિચક્ર શરૂ થાય છે. ૮૦૦ ચેાજને સૂર્ય હાય છે અને ૮૮૦ યેાજને ચદ્ર રહેલ છે. શ્રી બૃહત્સંગ્રહણીમાં કહ્યું છે કે-બીર્ તતુર સમી ચ રિવેસુ ના ચદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા એ પ્રમાણે પાંચ પ્રકારના જ્યાતિષી છે. તેમાં ચંદ્ર વિશેષ મહદ્ધિક છે. ગતિમાં સૌથી મ ગતિ ચ'દ્રની