________________
૩૨
તપેારત્ન રત્નાકર
છે, તેનાથી શીઘ્રગતિ સૂની, તેમ ક્રમે વધતાં વધારે શીઘ્રગતિ તારાઓની છે જ્યારે મહુદ્ધિપણામાં ઉલટા ક્રમ સમજવા, તારા કરતાં વધારે મહક નક્ષત્ર અને એ ક્રમે સૌથી મહદ્ધિક ચદ્ર ગણાય છે.
ચંદ્રના વિમાનને વહન કરનાર સાળ હજાર દેવા છે. તેના પરિવારમાં મંગલ, બુધ વિગેરે ૮૮ ગ્રહા, અભિજિત વિગેરે ૨૮ નક્ષત્રો અને ૬૬૯૭૫ કોટાનુકાટી તારાઓ છે.
મનુષ્ય ક્ષેત્રમાં ચંદ્ર ચર છે એટલે કે ફરતા છે જ્યારે અઢીદ્વીપની બહાર રહેલા ચંદ્રના વિમાના સ્થિર છે. આ સંબધી વિશેષ જાણવાના જિજ્ઞાસુએ બૃહત્સ’ગ્રહણી વાંચવી.]
चांद्रायणं च द्विविधं प्रथमं यवमध्यकम् । द्वितीयं वज्रमध्यं तु तयोश्चर्या विधीयते ॥ १ ॥ यवमध्ये प्रतिपदं शुक्लामारभ्य वृद्धितः । एकैकयोग्रसदच्या राकां यावत्समानयेत् ||२|| ततः कृष्णप्रतिपदमारभ्यैकै कहा नितः । अमावास्यां तदेकत्वे यवमध्यं च पूर्यते ||३|| वज्रमध्ये कृष्णपक्षमारभ्य प्रतिपत्तिथिः । कार्या पंचदशग्रासदत्तिभ्यां हानिरेकतः || ४ || अमावास्याश्च परतो ग्रासदर्त्ति विवर्धयेत । यावत्पञ्चदशैव स्युः पूर्णमास्यां च मासतः || ५ || एवं मासद्वयेन स्यात्पूर्णं च यववज्रकम् । चान्द्रायणं यतेर्दत्तेः संख्या ग्रासस्य गेहिनाम् ||६॥