________________
તપોરત્ન ૨નાકર
-
માક્ષ
વ્યવન
શ્રી પાર્શ્વનાથપારંગતાય નમઃ શ્રી મુનિસુવ્રતપરમેષ્ઠિને નમઃ
શ્રાવણ વદ. શ્રી શાંતિનાથપરમેષ્ઠિને નમઃ
શ્રી ચંદ્રપ્રભપારંગતાય નમઃ - શ્રી સુપાર્શ્વનાથપરમેષ્ઠિને નમઃ
યવન.
મેક્ષ
વ્યવન
ભાદરવા સુદ. શ્રી સુવિધિનાથપારંગતાય નમઃ
ભાદરવા વદ. શ્રી નેમિનાથ સર્વજ્ઞાય નમઃ ને દિવસે શ્રી મહાવીરને ગર્ભાપહાર થયે તે કલ્યાણક ગણવું નહીં.
આસો સુદ. ૧૫ શ્રી નમિનાથપરમેષ્ટિને નમઃ
ચ્યવન બાકીની વિધિ ઉપર કહેલી રીત પ્રમાણે જાણવી. દરેક કલ્યાણ કે સાથીયા ૧ર કરવા, ખમાસમણ ૧૨ દેવા, કાઉસ્સગ ૧૨ લેગસ્સને કરે અને નવકારવાળી ૨૦ ગણવી. (વધારે હકીકત માટે જુએ શ્રી જૈનધર્મ પ્રકાશ
(માસિક-ભાવનગર) પુ. રપ, પૃષ્ઠ ૬ )