________________
એક વીશ કલ્યાણક
૧૯
અથવા એક કલ્યાણકે એકાસણું, બે કલ્યાણકે આંબિલ, ત્રણે આંબિલ તથા એકાસણું, ચારે ઉપવાસ અને પાંચ કલ્યાણકે ઉપવાસ તથા એકાસણું એ પ્રમાણે કરવું.
વીશ તીર્થકરના ચ્યવન, જન્મ, દીક્ષા, જ્ઞાન અને નિર્વાણ એ પાંચ કલ્યાણકના ૧૨૦ દિવસેને વિષે ઉપવા સાદિક તપ કરે. એકાસણાથી જે પંચકલ્યાણક અરાધે તે માગશર સુદિ ૧૦ નું આંબિલ કરે ને માગશર શુદિ ૧૧ નો ઉપવાસ કરી ૬ કલ્યાણક આરાધે અને ઉપવાસથી પંચકલ્યાણક આરાધે તે માગશર સુદ ૧૦ ને અગ્યારશને પ્રથમ છડું કરી શરૂ કરે તો પાંચ વર્ષે કલ્યાણકતપ પૂરો થાય. ઉજમણે કનકસિંહ રાજાની જેમ વશ જિનેશ્વરની પ્રતિમા ભરાવવી. તિલક ૨૪, પવાન ૨૪, ખાજ ર૪ અને કુપી, કચેલી વિગેરે પૂજાનાં ઉપકરણે ૨૪-૨૪ ઢેકવો. ૨ વન કલ્યાણકે “પરમેષ્ઠિને નમઃ” એ મંત્રનો જાપ બે હજાર (વીશ નવકારવાળી) કરે. જન્મ કલ્યાણકે “અતે નમન બે હજાર જાપ કર. દીક્ષા કલ્યાણકે “નાથાય નમઃ ”નો જાપ બે હજાર કરો. જ્ઞાન કલ્યાણકે “સર્વજ્ઞાય નમઃ”નો બે હજાર જાપ કરે. નિર્વાણ કલ્યાણકે “ પારંગતાય નમઃ બે હજાર જાપ કરે. ચ્યવનકલ્યાણક સાધર્મિક વાત્સલ્ય, જન્મ કલ્યાણકે ગોળ ઘીનું દાન, દીક્ષાઘાણકે ટોપરા ગોળ વહેંચવા, જ્ઞાનકલ્યાણકે સંઘપૂજા અને નિર્વાણકલ્યાણકે મોટી પૂજા ભણાવવી.
જે ઉપવાસથી આ તપ કરે તેણે દરેક કલ્યાણકે ઉપવાસ કરે. બે અથવા વધારે કલ્યાણક જે દિવસે હેય તેનું આરાધન બીજા વર્ષોમાં કરવું. જ્યાં ભગવંતની કલ્યાણક ભૂમિ હોય