________________
એકસો વીશ કલ્યાણક
૧૭ આ પ્રમાણે સાધુ તથા શ્રાવકને કરવા લાયક છેઅનિવાર આગાઢ ત૫ શ્રી જિનેશ્વરે કહેલા છે. મુનિઓએ કરેલી તપસ્યાએના ઉદ્યાપન માટે મૂલ ગ્રંથમાં આ પ્રમાણે કહ્યું છેउद्यापने च गृहिभिः, कार्य कर्म यथोदितम् । काराप्यं यतिभिः श्राद्वैस्तदभावे च मानसम् ॥१॥
અર્થ-ગૃહસ્થીઓએ ઉઘાપનમાં તપવિધિમાં કહ્યા પ્રમાણે કર્મ કરવું, તથા સાધુઓએ તપસ્યા કરી હોય તે તેનું ઉદ્યાપન શ્રાવકો પાસે કરાવવું. અથવા તેમ ન બને તે માનસિક ઉધાપન કરવું.
यदिनान्तरित कार्य, तदनागाढमुच्यते । एकश्रेण्या विधेयम् यत्तादागाढं जगौ जिनः ॥२॥
અર્થ-જે તપ દિવસને આંતરે કરવામાં આવે તે અનાગાઢ તપ કહેવાય છે, અને જે આંતર વિના શ્રેણિબદ્ધ કરવામાં આવે તે આગાઢતપ કહેવાય છે એમ જિનેશ્વરે કહ્યું છે.
इति जिनोक्तानि तपांसि
अथ गीतार्थोक्तानि तपांसि ૮. એકસે વીશ કલ્યાણક તપ. [‘કલ્યાણક”] એ તીર્થકર ભગવત જેવી સર્વશ્રેષ્ઠ વ્યક્તિને જ હોઈ શકે. તેમના અવન (ગર્ભાવતાર), જન્મ,
* ઉપર લખેલા ૭ ઉપરાંત ઉપધાન તપ, યોગોદ્રહન, શ્રાવકની ૧૧ પ્રતિમા ને મુનિની ૧૨ પ્રતિમા–કુલ ૧૧. ત ૨