________________
પૂ. આ. સ. શ્રી નેમિસૂરીશ્વરજી મ. સા. નું જીવન ચરિત્ર
શ્રી કદમ્બગિરિ તીર્થ ઉપર બિરાજમાન શ્રી શ્રીનાસ ગણધર ભગવાનને શ્રી ભરતચક્રવતી એ કદમ્બગિરિના પ્રભાવ વિષે પૂછ્યું. તેના જવાખમાં શ્રી ગણુાધીશ શ્રીનાભ ભગવાન ચક્રવતી ભરતને આ ગિરિરાજના મહિમા દર્શાવે છે.
ગઇ ઉત્સર્પિણીમાં સંપ્રતિ નામે ચાવીશમા તીર્થંકર થયા હતા. તેમને સ` લબ્ધિસપન્ન એવા એક કબ નામે ગણધર હતા. કેટિ મુનિએની સાથે તેએ આ પવિત્ર ગિરિ પર સિદ્ધિપદ પામ્યા તેથી આ ગિરિ કદમ્બગિરિ નામે એળખાય છે.
આ કદમ્બગિરિમાં પ્રભાવિક દિવ્ય ઔષધિ, રસકૃષિકા, રત્નની ખાણા અને કલ્પવૃક્ષે રહેલા છે. દિપાત્સવીને દિવસે શુભ વારે સંક્રાંતિએ કે ઉત્તરાયણમાં જો અહીં આવી મ`ડપની સ્થાપના કરવામાં આવે તે દેવતા પ્રત્યક્ષ થાય છે. તે ઔષધિએ, તે રસકુંડા અને તે સિદ્ધિએ પૃથ્વીમાં નથી કે જે આ ગિરિમાં નડ્ડી હાય. સર્વ સિદ્ધિના સ્થાન સમાન આ કદગિરિ જેવું ચમત્કારી તીથ હાય એ સૌરાષ્ટ્રની ભૂમિમાં દરિદ્રતા તે સ`ભવે જ કેમ !
આ ગિરિની સાધના કરનાર કલ્પવૃક્ષ-કામધેનુ-ચિ'તા મણિ પામે છે. દીપકના સમૂહથી જેમ અંધકારના નાશ થાય